રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટા સાથેની રૂ. 10ની એક જ ટપાલ ટિકિટથી કરોડપતિ બની શકાય છે. આ ટિકિટ 1948ની હોવી જોઈએ અને તેની પર સર્વિસ પ્રિન્ટ લખેલું હોવું જોઈએ. આ ટિકિટ સ્વતંત્રતા પછી તુરત ભારતના ગવર્નર જનરલ માટે ખાસ પ્રિન્ટ કરવામાં આવી હતી. આ ટપાલ ટિકિટ વિશ્વમાં સૌથી ઓછી સંખ્યામાં છપાઈ હતી.
આ ટિકિટની હરરાજી જીનીવામાં થઈ હતી.આ ટિકિટ ડેવિડ ફિલ્ડમેને 30 લાખમાં ખરીદી હતી.