સુરેન્દ્રનગર જીલ્લામા ઠેર ઠેર ગણેશજી ની પધરામણી થઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર મા ઇકો ફ્રેન્ડલી ગણેશ જીનો ક્રેઝ વધુ પડતો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વરસાદ ખૂબ નિમ્ન પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા માટીનાં ગણપતિ બાપ્પાને પોતાની સેરીઓ અને ઘરોમા માટીના ગણપતિ બાપ્પાને બિરાજમાન કરિયા છે. માટીના ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવી અને પોતાની જગ્યા એ સ્થાપના કરવામાં આવી છે માટીના ગણપતિ બાપ્પાની સ્થાપનાના કારણે મોંઘી બનતી ફ્રેંશી ગણેશજીની મૂર્તિ ભાવ પણ ઉંચા (૩૦૦૦૦ થી ૩૫૦૦૦) હોય છે અને એ પણ નોન ઇકો ફ્રેન્ડલી હોય છે અને માટી નાં બનેલા ગણેશજી હાથે બનવામા આવે છે અને તે ઇકો ફ્રેન્ડલી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ માટીનાં ગણપતિ બાપ્પાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.
ગણેશજી માટે ૮ થી ૧૦ પ્રકાર ના સુરેન્દ્રનગર જીલ્લા ની બજારો મા મોદક લાડુ બનાવવામા આવીયા.
ગણેશજી ને સવ થી વધુ પ્રિય વસ્તુ એ મોદક છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ અનેક પ્રકારના મોડકો સુરેન્દ્રનગર ની બજારો મા જોવા મળી રહ્યાં છે અને સુરેન્દ્રનગર ની ઉત્સવપ્રેમી જનતા દવારા અનેક પ્રકારના મોદકો ની પરસાદ રૂપે ખરીદી કરી ગણેશજી ને રીજવા મા આવી રહ્યાં છે.