ટીંબડી ગામે આવતા પો.કોન્સ. સુખદેવસિંહ જાડેજા તથા હરદિપસિંહ જાડેજાને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે ટીબડી ગામે હનુમાનજીના મંદીર પાસે હરીજનવાસમાં ખુલ્લામાં અમુક માણસો ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમે છે તેવી હકીકત મળેલ જે આધારે રેઇડ કરતા આરોપી મેહુલભાઇ જગદીશભાઇ ગોસ્વામી જાતે બાવાજી (ઉ.વ.રર) ધંધો મંજુરી રહે. ટીંબડી ગામ તા. ખંભાળીયા, મુળજીભાઇ રામાભાઇ ડાગરા જાતે વણકર (ઉ.વ.પ૪ ) ધંધો મંજુરી રહે. ટીંબડી ગામ તા. ખંભાળીયા, મુળજીભાઇ રામાભાઇ ડાગરા જાતે વણકર (ઉ.વ.ર૧) ધંધો મંજુરી, રમેશભાઇ દેવાભાઇ ડાગરા જાતે વણકર (ઉ.વ.ર૮) ધંધો ડ્રાઇવીંગ, શંકરભાઇ પુનાભાઇ રોશીયા જાતે વણકર (ઉ.વ.૩૩) ધંધો મજુરી, કારાભાઇ લખુભાઇ ડગરા જાતે વણકર (ઉ.વ.૬ર) ધંધો મંજુરી, ખીમાભાઇ જીવાભાઇ ડગરા જાતે વણકર (ઉ.વ.પ૭) ધંધો મજુરી, ધનાભાઇ ભીમાભાઇ ડગરા જાતે વણકર (ઉ.વ.પ૦) રહે. ટીઁબડી ગામ તા. ખંભાળીયા વાળા રોકડા રૂ ૧૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોય જેથી તેઓની જુ.ધા. કલમ ૧ર મુજબ પો.હેડ. કોન્સ. આર.એમ. જાડેજાએ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Trending
- પ્રોટેકશન બિલ અને સ્ટાઈપેન્ડ માટે લડત ચલાવવાનો “એક્ટિવ પેનલનો નિર્ધાર”
- વડોદરાના સોમા તળાવ પાસેના ફ્લાયઓવરની ડિઝાઈનમાં કેમ ફેરફાર કરાયો..?
- કોંગોમાં ગંભીર મેલેરિયા તરીકે જોવા મળ્યો અજાણ્યો રોગ, જાણો કેમ દેખાય છે આટલો અલગ
- સુરત : બ્રેઈન ડેડ વ્યક્તિએ સુરતમાં 7 લોકોને આપ્યું નવું જીવન
- ચીને કૈલાશ માન સરોવર, નદીઓ અને સરહદ વેપારને લઈને સંધિ સાધી!!!
- વાર્ષિક 24%ના દરે આગામી 5 વર્ષ ભારત પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરશે!!!
- બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું
- CM ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો