ઈતિહાસમાં આગવી ઓળખ આપનારા પવિત્ર તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવને આજે પૂજારી હસુભાઈ જોશી દ્વારા માતાજી મહાકાલી સહિત જુદા જુદા ચાર શરગાર કરાયા હતા. માનદ વહીવટદાર મનુભાઈ શીલુની રાહબરી હેઠળ દરેક વાર તહેવારે દાદાને અવનવાં શરગાર કરવામાં ઘેલા સોમનાથ મોખરે હોય છે. અને ભાવિકો પણ બહોળી સંખ્યામાં દર્શનનો લાભ મેળવે છે.
ઘેલા સોમનાથને એક દિવસમાં ચાર શણગાર
Previous Articleશરીર અને મનની એકાગ્રતા બક્ષે ‘વૃક્ષાસન’
Next Article બે દાયકાથી અબોલ જીવને ભોજન અને ચણ આપવાનો સેવાયજ્ઞ