રાજસન-ભાંડવપુર ર્તીથ ૧ લાખી વધુ ગુરુભક્તોએ અંતિમ દર્શન કર્યાં
લોકસંત તરીકે જાણીતા, વરિષ્ઠ ગચ્છાધિપતિ આચાર્ય વિજય જયંતસેનસૂરિશ્વરજી મ.સા.નો અગ્નિ સંસ્કાર મોટી સંખ્યામાં ઉપસ્તિ ગુરુભક્તોની ઉપસ્િિતમાં ભાંડવપુર ર્તી, રાજસન ખાતે મંગળવારે યો હતો. આ પ્રસંગે શ્રાવક-શ્રાવિકાઓની આંખમાંી અશ્રુધારા વહી હતી. સો જ જાપાની ગુરુભક્તો પણ ઉમટી પડ્યા હતા. જ્યારે પૂજ્ય ભગવંતના અંતિમ સંસ્કારની કુલ બોલી ૫૦ કરોડ રૂપિયાી વધુની વા જાય છે. ખાસ કરીને દેશ-વિદેશનાં એક લાખ કરતાં પણ વધુ ગુરુભક્તો ઉમટી પડ્યા હતા.આ પહેલાં ગત રવિવારે રાત્રે ૧૨.૩૦ વાગ્યે ભાંડવપુર ર્તી, રાજસન ખાતે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય જયંતસેનસૂરિશ્વરજી મ.સા.નું દેવલોકગમન યું. સોમવારે પણ ૫૦,૦૦૦ી વધુ ગુરુભક્તોએ અંતિમ દર્શન કર્યા હતા. મંગળવારે અંતિમ યાત્રામાં દેશભરમાંી જાપાનીઓ જોડાયા હતા.રાદ તાલુકાના પેપરાળ નગરના પનોતા પુત્ર અને જૈન શાસનના સુરતાજ વર્તમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ મહારાજાનાં અંતિમ દર્શર્નો જાપાની ગુરુભક્તો ઉમટી પડ્યા હતા અને તેઓ પણ અંતિમ સંસ્કાર સમયે રડી પડ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે પૂજ્ય ભગવંતની નિશ્રામાં તેઓ જૈન ધર્મનું માર્ગદર્શન મેળવી રહ્યા હતા.
આ અંગે વધુ વિગતો આપતાં એલ.ડી.ઇન્ડોલોજીના ડાયરેક્ટર ડો.જિતેન્દ્ર શાહે જણાવ્યું કે રાજેન્દ્રસૂરિની ત્રિસ્તુતિક પરંપરાનાં પ્રભાવશાળી ગચ્છાધિપતિ આચાર્ય જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ના કાળધર્મ બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસન અને મધ્યપ્રદેશનાં અનેક શ્રાવકો અને ગુરુભક્તો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને અંતિમવિધિની વિવિધ બોલીઓ બોલાવવામાં આવી હતી. જેમાં સંઘો અને શ્રાવકોએ ગુરુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા દર્શાવતા કરોડો રૂપિયાની બોલીઓ બોલી પોતાની ભાવના પ્રદર્શિત કરી હતી. કુલ ૫૦ કરોડી પણ વધુ રકમની બોલીઓએ તેમની સાધના અને ભક્ત પ્રત્યેની અપાર સ્નેહભાવ પ્રદર્શિત કરાવે છે. સાોસા ગુરુભક્તો ગુરુચરણે સર્વસ્વ સમર્પિત કરવાની ભાવના જાણે મૂર્તિમંત તી હોય તેવું જણાતું હતું. ગચ્છાધિપતિ આચાર્ય જયંતસેનસૂરિશ્વરજી મ.સા. શાસનપ્રભાવક, પ્રભુપ્રેમી અને વિદ્યાવ્યાસંગી હતી. અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં પણ વિદ્યા સાધનામાં ક્યારેય કોઇ કચાશ રાખી નહોતી. રતલામ-મધ્યપ્રદેશ ખાતે ગત વર્ષનાં ચાતુર્માસ દરમિયાન નેશનલ સેમિનારનું આયોજન કર્યું હતું. તેમાં ભારતભરનાં વિભિન્ન પ્રાંતોી વિદ્વાનો આવ્યા હતા અને આ વિદ્વદ્ સંગોષ્ઠિમાં ઉપસ્તિ રહી વિદ્વાનોની સો વિચાર-વિનિમય કર્યો હતો અને શા અને વિદ્યા આગળ વધતાં રહે તે માટે વિદ્વાનોને પ્રેરિત કર્યા હતા.
જિનશાસનના સુરતાજ અને ઝળહળતા સુર્યસમા વર્તમાન ગચ્છાધિપતિ રાષ્ટ્રસંત આચાર્ય દેવેશ શ્રીમદ વિજયજયંતસેન સૂરિશ્વરજી મહારાજના શ્રમણવૃંદમાં સાધુસાધ્વી ભગવંતોની સંખ્યા દિનપ્રતિદીન વધવા પામી હતી. જૈન તપનો પ્રભાવ એ તેનું રહસ્ય છે. ત્યારે ભારતના સિમાડા બહાર પણ જૈન તપના ચમકારા ઇ રહ્યા છે એ હકીકતને રાદના દીક્ષામહોત્સવમાં જાપાની આવેલા ગૂરુભક્તોએ સત્ય અને ર્સાક કરી હતી. સંયમ મંડપમાં દિક્ષા વિધિ ચાલી રહી હતી. ત્યારે જૈનધર્મી પ્રભાવિત ચાર યુવતીઓ અને એક યુવક રાદ આવી પહોંચ્યા હતા. જેમણે ગુજરાતી તા હિન્દીમાં વાત કરીને જાપાનમાં પણ મંડળ ચલાવી જૈનધર્મ શીખે છે. આ પૈકીની બે યુવતીઓ આચાર્ય મ.સા.ના અંતિમ સંસ્કાર વખતે ખાસ ઉપસ્તિ રહી હતી.