મેષ : અ,લ,ઈ
અહિ તમો આત્મવિશ્વાસ વધારશો કોઈ સારો લાભ મેળવશો આવકનું પ્રમાણ વધવાનું નોકરીમાં પ્રમોશનના ચાન્સ મળે અંગત જીવનના પ્રશ્નો પૂર્ણ થાય લગ્ન કે સગાઈના કાર્યમાં સફળતા મળે વિજાતીય આકર્ષણ વધવાનું આત્મ વિશ્ર્વાસ વધવાનો સંતાનોની પ્રગતિ માટે સારો સમય રહે સંસ્થામાં કોઈ હોદો પ્રાપ્ત થાય. તમારે આત્મવિશ્વાસને કાબુમા રાખવો પડશે ઉધારી ધંધાથી દૂર રહેવું સ્વાસ્થ્ય બાબત હાર્ટની તકલીફ વાળાઓએ સાવધાની રાખવી કર્જ લેવાથી દૂર રહેવું કાનૂની પ્રશ્નોમાં સમાધાન કારી વલણ લાભદાયક રહેવાનું ઈમ્પોર્ટ એકસપોર્ટના બીઝનેશથી લાભ થવાનો.
વૃષભ: બ,વ,ઉ
તમારા પરિવારના સભ્યો સાથે તમારે સુમેળ ભર્યું વલણ રાખવું હિતાવહ રહેશે. લગ્ન ઈચ્છુકોને સફળતા વાળો સમય રહેવાનો યુવા વર્ગને રોમાન્સમાં સફળતા વાળો સમય રહેશે નવા ભાગીદારી ધંધો સફળ થવાનો મુસાફરી માટે સારો સમય રહે ધાર્મિક કાર્ય સફળ થવાનું માતુશ્રીનો સહકાર સારો રહે નવુ મૂડી રોકાણ સમજીને કરવું.
તમોને નોકરીમા ફેરફારો થવાના ચાન્સ ઉભા થાય રાજકીય વ્યકિતઓને લાભ રહે કાયમી વિદેશમાં વસવાટ કરવાની યોજના આગળ વધે વડીલોનું માર્ગદર્શન ઉપયોગી રહેવાનું મિત્રોનું વર્તુળ વધે સ્વાસ્થ્ય બાબત ડાયાબીટીશ જેવી બીમારીથી સાવધ રહેવું.
કાર્યભાર રહેવાનો જેના કારણે તમારે સ્વાસ્થ્ય બાબત ધ્યાન દેવું પરિવારના સભ્યોની જરૂરીયાતો વધવાની જમીન મકાનના કાર્યમાં સફળતા વાળો સમય રહેવાનો લેખન કાર્યથી લાભ રહેવાનો દિશા પારખીને યોગ્ય નિર્ણય લેશો તો જરૂર કોઈ સારો લાભ મળવાનો ધાર્મિક યાત્રા પ્રવાસ માટે સારો સમય રહે સમાજમાં પ્રતિષ્ઠા વધે.
તમો સફળતાના શિખરો સર કરવાનાં તમારો આત્મ વિશ્ર્વાસ વધવાનો છે. નોકરીમાં અધિકારી વર્ગનો સહકાર મળવાનો સરકારી કામકાજોમાં સફળતા મળવાની આવકનું પ્રમાણ વધારવામાં સફળતા મળે પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય ઉધારીથી જાળવવું.
કર્ક: ડ,હ
આવકનું પ્રમાણ વધવાનું છે અહિ થોડો વહેવા અભિગમ અપનાવવો માનસીક તનાવ વાળો રહેવાનો નોકરીમાં સ્થીરતા જરૂરી વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થવાની છે. બુધ્ધિ પૂર્વક સામાન્ય પ્રકારની સફળતા મળે વિચારોમાં મકકમતા રહેવાની છે. શેર સટ્ટામાં લાલચથી દૂર રહીને કામ કરશો તો જરૂરથી સારો લાભ મળવાનો.
જમીન મકાનથી તમોને કોઈ સારો લાભ મળવાના નિર્દેશો મળવાનો અટકતા કાર્યને વેગ મળવાનો કાર્યભાર વધવાનો સ્વાસ્થ્ય બાબત તમારે સાધારણ ટેન્શન રહે કર્જ લઈને કોઈ સાહસ કરવાથી દૂર રહેજો. સંતાનોનો સહકાર સારો રહેવાનો જીવન સાથીથી લાભ.
આવકનું પ્રમાણ વધારવામાં સફળતા મળવાની છે. પરિવારના સભ્યોનો સહકાર સારો રહેવાનો લાબા સમયનાં અટકતા કાર્યોને વેગ મળવાનો છે. જમીન મકાનના કાર્યમાં સફળતા મળવાની જૂની બીમારીમાં રાહત થાય પ્રતિષ્ઠા ખુમારી જળવાઈ રહેશે. મહત્વના કાર્યોને ઝડપથી આટોપી લેવા ક્ધુની પ્રશ્ર્નોમા સફળતા રહેવાની
તમો દરેક કાર્યમાં અવઢવમાં રહેશો આજીવીકાના સાધનોની ફેર બદલી ઈચ્છનીય નથી માતુશ્રીનો સહકાર સારો રહેવાનો આધ્યાત્મિક ભાવના પ્રબળ રહેવાની લગ્ન ઈચ્છુકોને લગ્ન કે સગાઈનું કાર્ય સફળ થવાનું વિજાતીય મિત્રતાથી લાભ મેળવવામાં સફળ થવાના
ભૌતિક સુખ સંપતિમાં વધારો થવાનો છે. સામાજીક કાર્યો સફળ થવાના છે. લગ્ન જીવનમાં સુમેળ વધવાનો છે. કોમ્પ્યુટર લાઈનથી લાભ મળવાનો સત્તા પ્રાપ્તીના યોગ છે. અટકતા કાર્યો પૂર્ણ થાય અધિકારી વર્ગનો સહકાર રહેવાનો નોકરીમાં પ્રગતિ નિશ્ચિત. જન્મના ગ્રહો પ્રમાણે બેંક બેલેન્સ બનાવવામાં સફળતા મળવાની મીત્રોનો સહકાર સારો રહેવાનો
તમારે પ્રવાસનો યોગ ઉભો થાય છે. અહી તમારે જીવનસાથી સાથે મતભેદ ટાળવા યુવા વર્ગને રોમાન્સમાં સફળતા વાળો સમય રહેવાનો ભાઈ બહેનોને ત્યાં માંગલીક પ્રસંગો ઉભા થાય શેર સટ્ટાથી જન્મના ગ્રહો પ્રમાણે ચોકકસ લાભ મળવાના વિદેશથી લાભ રહે.
આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે. રોકાયેલા નાણાં છૂટા થવાના બેંક લોન અંગેનું કાર્ય સફળ થાય ભાઈ બહેનો સાથે સુમેળ રાખવો કાલ્પનીક પરેશાની રહે કારણ વગરનાં વિચારોથી પરેશાની મોસાળ પક્ષેથી લાભ રહેવાનો મિલ્કતની ખરીદીમાં સફળતા રહે ઈલેકટ્રોનીક લાઈનથી લાભ ભાગીદારોનો સહકાર રહેવાનો.
તમો કોઈ સારો લાભ મેળવશો કાનુની પ્રશ્ર્નોમાં સફળતા રહે લકઝરી ચીજ વસ્તુનો લગાવ વધવાનો છે. ઈમ્પોર્ટ એકસપોર્ટના બીઝનેશથી લાભ રહે નવી નોકરીની ઓફર આવે હરીફો ઉપર વર્ચસ્વ વધવાનો છે. પરિવારમા વૃધ્ધિ થાય સંતાનોની પ્રગતિ રહેવાની.
ઘણા સમયથીરહેતો માનસીક તનાવ દૂર થવાનો છે. આર્થિક રીતે સારો લાભ મળવાનો વિજાતીય આકર્ષણમાં વધારો થાય વિચારોને કાબુમાં રાખવા જુનવાણી લકઝરીથી લાભ રહે નવી ભાગીદારી ઓફર આવવાની છે. પિતાશ્રીનો સહકાર સારો રહેવાનો એજન્સી લાઈનથી લાભ રહે સ્વાસ્થ્ય બાબત પેટને લગતી તકલીફથી સાધારણ પરેશાની રહે.
યુવા વર્ગને રોમાન્સમાં સફળતા વાળો સમય રહેવાનો છે. ભૌતિક સુખમાં વધારો થવાનો અંગત બાબતોમાં તમારે તમારા વિચારોને કાબુમાં રાખવા મહત્વના નિર્ણયોથી દૂર રહેવું પ્રવાસમાં અવરોધો રહેવાના મોસાળ પક્ષેથી લાભ રહેવાનો આર્ટ લાઈનથી વિશેષ લાભ રહેવાનો.
આત્મ વિશ્ર્વાસ વધવાનો છે છતા નિર્ણયો ધીરજ પૂર્વક લેવા વિદેશથી લાભ રહે નોકરીમાં સફળતા વાળો સમય રહેવાનો સરકારી કામકાજોમાં સફળતા મળવાની માતુશ્રીથી લાભ રહેવાનો અંગત લગ્ન જીવનમાં કોઈ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી શેર સટ્ટાથી લાભ રહેવાનો ધાર્મિક યાત્રા પ્રવાસ સફળ રહેવાનો
લગ્ન ઈચ્છુકોએ લગ્ન કે સગાઈના કાર્યમાં નિર્ણયો ધીરજ પૂર્વક લેવા જરૂરી રહે. ટેન્શનને કારણ વગરની પરેશાની ઉભી ન થાય તેનું ધ્યાન રાખશો અહી તમારે બુધ્ધિ કૂનેહપૂર્વક નિર્ણયો લેવાની સલાહ છે. નોકરીમાં કોઈ ફેરફારો આ સમયથી ન કરવા લકઝરી ચીજ વસ્તુથી લાભ રહે.
નોકરીમાં લાભ રહેવાનો છે. મિત્રોકે ભાઈ બહેનોનો સહકાર સારો મળવાનો છો રાજકીય રીતે સારો લાભ મળવાનો ધીરજપૂર્વકના નિર્ણયો સફળતા તરફ લઈ જશે લગ્ન કે સગાઈના કાર્યમાં સફળતા મળવાની છે. મહત્વના કાર્યો તમારે પોતેજ કરવા બેંક બેલન્સ બનાવવામાં સફળતા મળવાના સ્વાસ્થ્યમાં સુધારો થવાનો સામાજીક કાર્યો સફળ થયાના.તમોને ભાગ્યોદયની કોઈ નવી તક સાપડવાની જેમાં કોઈ સારા નોકરી કે વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થવાની રાજકીય વ્યંકિતઓનો સહકાર રહે સંસ્થામાં હોદો પ્રાપ્ત થવાનો છે. વડીલો પાર્જીત મીલ્કતના પ્રશ્ર્નોમાં સફળ થવાના લાલચથી દૂર રહેવાથી જરૂર સારો લાભ મળવાનો
અહી તમો મિત્ર વર્તુળનો સહકાર મેળવશો અચાનક નાણાંકીય લાભ મળવાનો છે. પરિવારના સભ્યોનો સહકાર મેળવશો પિતાશ્રીનો સહકાર સારો મળવાનો ઉશ્કેરાટને કાબુમાં રાખશો તો જરૂર સફળતા મેળવશો મુસાફરી દરમ્યાનકોઈ અનજાન વ્યકિતની મુલાકાત કાયમી મીત્રતામાં ફેરવાઈ જાય જમીન મકાનના ખરીદી વેચાણના પ્રશ્ર્નોમાં સફળતાકાનુની પ્રશ્ર્નોથી દૂર રહેવું સંયુક પરિવારના સભ્યો સાથે મતભેદો ટાળવા માર્ચ ૧૫થી કોઈ સફળતા મેળવશો કે જેની તમો ઘણા સમયથી રાહ જોતા હશો નવપરણીતોને ત્યાં સંતાન યોગ માટે સારો સમય રહેવાનો અપેક્ષાઓને કાબુમાં રાખવી કેમીકલ્સ લાઈનથી વિશેષ લાભ રહે.
નાણાંકીય સ્થિતિ તનાવ પૂર્ણ રહેવાની કોઈ નિર્ણયો ન થઈ શકે તેવો સમય રહેશે. આ સમય ગાળો આશા અને નિરાશાની વચ્ચે સફળતા, નિષ્ફળતાના રહેવાનો નોકરીમાં કોઈ ફેરફારો કરવા ઈચ્છનીય નથી એજન્સીલાઈનથી લાભ રહે હરીફો ને કારણે પ્રગતિમાં અવરોધો નો સાધનો રહેવાનો વિચારોમાં અસ્થીરતા રહે.તમારો આત્મ વિશ્વાસ વધવાનો છે. લગ્ન કે સગાઈની કાર્યવાહી આગળ વધે જમીન મકાનના દસ્તાવેજો જોવા કાર્યમાં સાવધાની રાખવી પરિવારના પ્રશ્ર્નોમાં સફળતા મળવાની યોજનાઓ સફળ થવાની રોમાન્સમા સફળતા વાળો સમય રહે કે પસંદગીના લગ્ન યોગ ઉભા થાય.