ફર્નિચર ઉત્પાદનો ઉપર ૨૮ ટકા જીએસટી દરના વિરોધમાં ગુજરાત ફર્નિચર એસો. દ્વારા અપાયેલા બંધના એલાનને રાજકોટ ફર્નિચર એસો. દ્યારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. વેપારીઓએ બંધ પાળી જીએસટીનો વિરોધ કર્યો હતો. વેપારીઓએ જીએસટીના વિરોધમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ બાબતે વેપારીઓ દ્વારા ના. કલેકટર હર્ષદ વોરાને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું જેમાં જીએસટીના દર બાબતે વેપારીઓનો અવાજ ઉચ્ચ કક્ષાએ પહોચાડવામાં આવે તેવી માંગ થઈ હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!