ન્યુ વોટર ટેકનોલોજીસ પ્રા.લી.રાજકોટના વિનીત શર્માએ જણાવ્યું હતું કે આ એકસ્પોનો અમને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

બીજા રાજયોમાં પણ એકસ્પોની પબ્લીસીટી કરવામાં આવી છે. જેથી વિવિધ રાજયોમાંથી વિઝીટર્સો આવી રહ્યા છે. અમે ઓટોમાઈઝેશન પર વધુ ભાર મુકયો છે. અમારી પ્રોડકટ ઈન્સ્ટ્રીયલ આરઓ સીસ્ટમ ૧૦૦૦ એલપીએચ અમે પ્રદર્શનમાં મુકી છે. જે સંપૂર્ણ ઓટોમાઈઝેશન આધારીત છે.

આ ઉપરાંત અમે ફોગ મેમરન પણ પ્રદર્શિત કરી છે. જે ૨૦૦૦ પીપીએન સુધી કામ કરે છે. અમારા આરઓમાં મિનરલ કાર્ટેજ પણ છે. જે પાણીમાં મિનરલ્સ ઉમેરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.