રવિવારની રજામાં ૩૫૦૦ લોકોએ પ્રધ્યુમન પાર્ક ઝુની મુલાકાત લીધી પ્રાણીઓને કાળઝાળ ગરમીી બચાવવા ઝુમાં ખાસ વ્યવસ
ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પૂર્ણ તાની સો જ વિર્દ્યાી તા વાલીઓએ રાહતનો શ્ર્વાસ લીધો છે. પરીક્ષાના ટેન્શનમાંી પરવારતાની સો જ વિર્દ્યાીઓ હવે ફરવાલાયક સ્ળો પર ઉમટી રહ્યાં છે. પ્રધ્યુમન પાર્કમાં ગઈકાલે રવિવારની રજામાં ૩૫૦૦ી વધુ લોકો ઉમટી પડયા હતા. દરમિયાન કાળઝાળ ગરમીમાં ઝુમાં પ્રાણીઓને બચાવવા માટે ખાસ વ્યવસ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ તાની સો જ પ્રધ્યુમન પાર્કમાં સહેલાણીઓની સંખ્યા સતત વધી રહી છે. સામાન્ય દિવસોમાં ઝુમાં એક હજારી બારસો લોકો મુલાકાતે આવતા હોય છે. વેકેશન શ‚ તાની સો જ આ આંક બમણો ઈ ગયો છે. ઝુમા આવતા બાળ સહેલાણીઓનો ટિકિટનો દર ‚ા.૧૦ જયારે ૧૮ વર્ષની કે તેી વધુની ઉમરની ટિકિટનો ભાવ રૂ.૨૦ કરવામાં આવ્યો છે. બેટરી ઓપરેટેડ કારના ભાવ પણ આજ છે. જો કોઈ વ્યક્તિ એક કલાક માટે કાર ભાડે રાખવા માંગે તો ‚ા.૩૫૦ વસુલ કરવામાં આવે છે. દર શુક્રવારે ઝુ બંધ રાખવામાં આવે છે. ગઈકાલે રવિવારના દિવસે ૩૫૦૦ લોકોએ ઝુની મુલાકાત લીધી હતી. જયારે ગત બુધવારે ૨૫૦૦ લોકો ઝુમાં આવ્યા હતા. હાલ ઝુમાં સફેદ વાઘ, સિંહ, સામાન્ય વાઘ, રીંછ, વરુ, મગર, હરણ સહિત ૩૯ પ્રજાતીના ૨૫૩ જેટલા પ્રાણી અને પક્ષીઓ વસવાટ કરી રહ્યાં છે. ઉનાળાના આરંભે જ કાળઝાળ ગરમી શ‚ ઈ જતા ઝુમા વસવાટ કરતા પ્રાણીઓને બચાવવા માટે પીંજરા ફરતે કંતાનો વિંટવામાં આવ્યા છે. આ ઉપરાંત સતત પાણીનો છંટકાવ પણ ચાલુ રાખવામાં આવે છે.