દેશમાં વાહન વ્યવહારની વધતી જતી ડિમાન્ડ સો દેશમાં ફયુલ પંપોની સંખ્યા પણ વધવા માંડી છે. ત્યારે, લોકો ફયુલ પંપોને ખાલી પેટ્રોલ-ડિઝલ ભરવાના સ્ળ તરીકે ઓળખે છે પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે સરકારના માર્ગદર્શન અનુસાર ફયુલ પંપો પર અમુક સગવડતાઓ હોવી આવશ્યક છે. અને જે તદ્ન મુકત હોય છે. ‘અબતક’ મીડિયા દ્વારા લોકોને માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે ફયુલ પંપો પર કેવા પ્રકારની સગવડતાઓ ઉપલબ્ધ હોવી જોઈએ.
આપણે વિદેશના ફયુલ પંપોને જોઈએ તો ખ્યાલ આવે કે, આપણે કોઈ હોટલ પર પહોંચી ગયા છીએ. લોકો આ પંપો પર રાત્રી રોકાણી લઈને હોટલ અને જમી શકે તેવા રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ હોય છે. જેમ કે, હવે હાઈવે પર ઉપસ્તિ પંપો પર આપણા દેશમાં પણ આ સગવડતાઓ જોવા મળી રહી છે. પરંતુ જાણવાની એ વાત છે કે ફયુલ પંપ પર ફરજીયાત એવી કઈ સગવડતાઓ છે કે જે લોકોને ફ્રી મળતી હોય છે. ફયુલ પંપ પર કોન્ટીટી ટેસ્ટ કર્યા બાદ ગ્રાહકોના મનમાં ઉદભવતા બીજા મહત્વના પ્રશ્ર્ન માટે ‘અબતક’ની ટીમ દ્વારા ફયુલની કવોલીટી ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં બે પ્રકારના ટેસ્ટ થાય છે. એક ડેન્સીટી ટેસ્ટ અને બીજો પેપર ટેસ્ટ. રાજકોટના ઢેબર રોડ પર સ્તિ મુંબઈ પેટ્રોલીયમ પર ‘અબતક’ની ટીમ પહોંચી હતી. જ્યાં પંપના માલીક અતુલભાઈ શાહ દ્વારા બન્ને ટેસ્ટ કરી અને બતાવવામાં આવ્યા હતા. જેમાં વ્હાઈટ પેપર ટેસ્ટ એ પેટ્રોલ માટે તી ટેસ્ટ છે. ભેળસેળ યુકત પેટ્રોલ જો હોય તો આ ટેસ્ટમાં વપરાતા વ્હાઈટ પેપર પર ડાઘ રહી જાય છે અને વ્હાઈટ પેપર પર હાઘ ન રહે તો પેટ્રોલ શુદ્ધ કહેવાય છે. જ્યારે ‘અબતક’ દ્વારા આ ટેસ્ટ લાઈવ કરવામાં આવ્યો અને ચકાસણી પણ કરવામાં આવી જેમાં પેટ્રોલ શુદ્ધ સાબીત યું હતું. બીજો ટેસ્ટ ડેન્સીટી ટેસ્ટ જેમાં પેટ્રોલને કાચના બીકરમાં લઈ તેમાં ર્મોમીટર પર સરકારના નિયમ અનુસાર ૭૧૮થી વધુ આંકડો નોંધાવો ન જોઈએ જે આ વધુ માલુમ પડે તો પેટ્રોલમાં ભેળસેળ છે તેમ સાબીત થાય છે જે આ પેટ્રોલપંપ પર આ આંકડો ૭૧૮ આવ્યો હતો જેી આ પંપ પર ભેળસેળ યુકત પેટ્રોલ હોવાનું સાબીત યું ન હતું. જ્યારે તાપમાન ૨૯ સેલ્સીયસ નોંધાયું હતું જે પણ એકદમ નિતીન નિયમ મુજબ જણાયું હતું. સો જ જ્યારે ફયુલની ગાડી પંપ પર આવે છે ત્યારે આ ફયુલના ટેસ્ટ લઈ રજીસ્ટરમાં નોંધવામાં આવે છે. આ નોંધેલ આંકડો અને ટેસ્ટ દરમિયાન નોંધવામાં આવેલ આંકડો પણ નજીક રહ્યો હતો જેી આ રીતે ગ્રાહક દ્વારા પોેતે જ પોતાની જાતે શુદ્ધતા અને તેનું પ્રમાણ પણ તપાસી શકે છે.
‘અબતક’ના વિશેષ અહેવાલ પરી ગ્રાહકને એક જાગૃત ગ્રાહક તરીકે પોતાની પાસેના વિશેષ અધિકાર માટે માહિતગાર કરવાની એક પહેલ કરવામાં આવી સો જ ગ્રાહકને મળતી સગવડતાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા અને આ સગવડતાઓની સાચવણી એ પણ ગ્રાહકની જવાબદારી છે તે સંદેશ આપવામાં આવ્યો છે.
ગ્રાહકોને નિ:શૂલ્ક મળતી સગવડતાઓ વિશે માહિતગાર કરતા ભારત પેટ્રોલિયમના અધિકારી મનોજકુમાર
સરકારના નિયમ મુજબ પંપો પર પિવાના પાણી, હવા ભરવાના પંપ, ફર્સ્ટ એઈટ કીટ, કમ્પ્લેન બુક, સ્વચ્છ ટોયલેટ અને સો ટેલીફોન પણ ઉપલબ્ધ હોવો જોઈએ. આ બધી જ સુવિધા ગ્રાહકો ફ્રી પ્રાપ્ત તી હોય છે. સગવડતાઓની માહિતી માટે ‘અબતક’ની ટીમ દ્વારા ભારત પેટ્રોલીયમ કાું.ના મનોજકુમાર કે જે સૌરાષ્ટ્ર ટેરેટરીના ઈ.એમ.ના પદ પર છે અને જે લુબ્રિક્ધટ વિભાગના હેડ છે. તેમની સો વાતચીત કરી ત્યારે મનોજ કુમાર દ્વારા માહિતી આપવામાં આવી કે, ફયુલ પંપો પર સામાન્ય રીતે ફ્રી એર, ફ્રી વોટર, ટોયલેટ, ફસ્ટ એઈડ કીટ સહિત ટેલીફોનની સગવડો ગ્રાહકો માટે હોય છે જે ફયુલ પંપો પર ફ્રીમાં મળતી હોય છે. સો જ વાત કરવામાં આવે ભારત પેટ્રોલીયમની તો પોલ્યુશન ઘટાડવા માટે આ કંપની દ્વારા ભારતમાં પ્રમ એવું સ્પીડ પેટ્રોલ અને ડિઝલ બનાવવામાં આવ્યું કે જેની બળતણની ક્ષમતા ઉચ્ચ ક્ષેત્રની હોવાી વાતાવરણમાં પ્રદુષણ ઓછુ ફેલાવે છે. જ્યારે પેટ્રોલ-ડિઝલની ક્ષમતા વધુ દહનશીલ હોવાી વાહનોમાં ઘસારો પણ ઓછો લાગે છે અને એન્જીનની આવરદા પણ વધે છે.
જ્યારે વાત કરીએ ફ્રી સગવડોની તો આ સગવડતાઓ જો ફયુલ પંપો પર ન મળે તો ગ્રાહક દ્વારા ફયુલ પંપ પર લગાડવામાં આવેલ બોર્ડ કે જેમાં ફયુલ પંપનું નામ, તે કંપનીના મેનેજરનું નામ અને સો તેના સંપર્ક નંબરો રાખવામાં આવે છે. આ નંબર પર ગમે ત્યારે ગ્રાહક ફોન કરી જાણ કરી શકે છે અને વિશેષમાં પંપ પર કમ્પલેઈન બુક પણ રખાતી હોય છે જેમાં લેખીત ફરિયાદ પણ કરી શકે છે. જ્યારે આ સમયમાં સીએનજી ગેસ આધારીત ગાડીઓના વપરાશ માટે સરકાર દ્વારા પ્રયત્નો ઈ રહ્યાં છે અને પર્યાવરણને પ્રદુષણ મુકત કરવા માટે આ જાગૃતતા બહુ જ જરૂરી છે. આ રીતના સીએનજી પંપોની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે જે હાલના સમયમાં સૌરાષ્ટ્રમાં બહોળા પ્રમાણમાં પંપો પર સીએનજીની ઉપલબ્ધતામાં વધારો કરવા કંપની કાર્યરત છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં સીએનજી પંપોનો વધારો ઈ રહ્યો છે. ત્યારે સગવડતાસભર ફયુલ પંપોનો ઉપયોગ ખાલી પેટ્રોલ-ડિઝલના ખરીદી માટે ન રહેતા વિશેષ સગવડતાઓી સજ્જ જોઈ શકાય છે.
અદ્યતન ફ્યુલ પમ્પો પર ગ્રાહકે ક્યા પ્રકારની સાવચેતી રાખવી તે વિશે માહિતગાર કરતા ગોપાલભાઇ
માહિતીના આધારે રાજકોટ સિટીના ફયુલ પંપો પર ‘અબતક’ની ટીમ પહોંચી અને આ વિષય પર વધુ માહિતી આપવા માટે રાજકોટ પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઈ સો વાતચીત કરવામાં આવી. ગોપાલભાઈના જણાવ્યા અનુસાર પેટ્રોલ પંપો પર જે સગવડતાઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે તે સગવડતાઓનો ઉપયોગ કરવો સો તેની માવજત કરવી એ પણ ગ્રાહકોની જવાબદારી છે. ફયુલ પંપો પર ફ્રી એર આપવાની ગાઈડ લાઈનમાં ખાલી એર જ માટે પ્રાવધાન છે. પરંતુ હવા ભરવા વાળા વ્યક્તિની હોઈ સરકારની ગાઈડ લા,ન ની પરંતુ પેટ્રોલ પંપ પર ભીડ ન ાય અને ગ્રાહકોનો સમયના બગડે એ હેતુી ફયુલ પંપોના માલીકો દ્વારા હવા ભરવાના મશીન સો એક માણસ પર રાખવામાં આવતો હોય છે. સો જ હાલના ટેકનોલોજીના યુગમાં મોબાઈલ આવતા કોઈ પણ ગ્રાહક હવે ટેલીફોનનો ઉપયોગ કરતો ની. તેમ છતાં ફયુલ પંપો પર આ સગવડતા રાખવામાં આવતી હોય છે. સો જ ટોયલેટની વાત કરીએ તો ટોયલેટની વ્યવસ હોવી એ જરી છે. સો જ તેને સ્વચ્છ રાખવા એ પણ ગ્રાહકની એક ફરજ છે. જ્યારે પીવાના પાણીની વાત કરીએ તો ખાલી પીવાલાયક પાણીની વ્યવસનું પ્રાવધાન છે. નહીં કે ઠંડુ પાણી પરંતુ ગ્રાહકોને વધુ સગવડતા મળે તે હેતુી ફયુલ પંપો પર વોટર કુલર પણ રાખવામાં આવે છે તો આ સગવડતાઓ સભર ફયુલ પંપો પર મળતી વ્યવસઓને વાપરવા સો તેને સાચવવાની જવાબદારી પણ ગ્રાહકોની જ છે. જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે, ફયુલ પંપ પર સુરક્ષાના પ્રશ્ર્નો માટે પણ ઘણા એવા બનાવો બનતા હશે ત્યારે માહિતી આપતા ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાણી સરકાર આવ્યા પછી આવા બનાવો ન બને તે હેતુી પેટ્રોલ પંપ પર ખાસ સીસીટીવી કેમેરા લગાડવાનો નિયમ કરવામાં આવ્યો. ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા પણ પુરતો સહયોગ પ્રાપ્ત ઈ જ રહ્યો છે જે આ સંવેદનશીલ સરકારના સહયોગી શકય બન્યું છે. વધુમાં માહિતી એ પણ આપવામાં આવી કે ફયુલ જ્યારે આપણે ભરાવીએ છીએ ત્યારે ગ્રાહકના મનમાં ઘણા પ્રશ્ર્નો ઉદ્ભવતા હોય છે. જેમાં મુખ્ય પેટ્રોલ ઓછું આવવું, પેટ્રોલની ગુણવત્તા સારી ન હોવી જ્ીયારે પેટ્રોલ ભરવામાં આવશે. ત્યારે જટકા મારવાી પેટ્રોલ ઓછુ આવશે તો આવા પ્રશ્ર્નોના નિરાકરણ હેતુ ‘અબતક’ મીડિયાને લાઈવ ડેમો કરી અદ્યતન ટેકનોલોજીનું ઉદાહરણ પૂરું પાડયું હતું. જેમાં ગ્રાહકની હાજરીમાં ૫ લીટરના સરકારના નિયમ વાસણમાં પેટ્રોલ ગ્રાહક દ્વારા ભરવામાં આવ્યું અને જેમાં વારંવાર ઝટકા પણ મારવામાં આવ્યા પરંતુ અદ્યતન ટેકનોલોજીવાળા ફયુલ પંપો પર જે નોઝલો વાપરવામાં આવે છે તે સેંસર વાળા હોવાી પેટ્રોલ અવા તો ડિઝલને જ્યારે અડે છે ત્યારે તે આપ મેળે બંધ ઈ જાય છે જેી ગ્રાહકને એમ ાય છે કે, પેટ્રોલ ભરનાર વ્યકતિ દ્વારા જટકા મારવામાં આવે છે અને પેટ્રોલ ઓછું આપવામાં આવે છે પરંતુ આ વાત ક્યાંકને કયાંક વહેમ તરીકે સાબીત ઈ છે. આ ચેકમાં અદ્યતન ટેકનોલોજી યુકત ફયુલ પંપોમાં છેતરપિંડીની શકયતા રહેતી ની તેવું જાણવા મળ્યું હતું.