રજાઓમાં હરવા-ફરવવા માટે રિલેક્સિંગ અને એડવાન્ટેચર માટે કેરેલ હંમેશાં પ્રવાસીઓની મનપસંદ જગ્યાઓમાં સમાવેશ થાય છે. અહીં વર્ષભરમાં જ કુદરત હરિયાળીની ચાદર ઓઢેલી રહે છે પણ પછી મોનસૂન પછી અહીંની સુંદરતા પણ વધી જાય છે. આ દરમિયાન અહીં તમે એક સાથે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો અને એન્જેય કરી શકો છો.
જેમ કે મુન્નાર માં દર 12 વર્ષમાં ખીલનારા નીરકૂરીંજી ફૂલ. જેનાથી પૂરા પહદનો વાદળી રંગ બને છે અને સુંદરતા એવી કે આ દ્રશ્યને કેમેરામાં કેદ કરીને વારંમવાર જોવાનું મન થાય.પરંતુ આજે આપણે મુન્નારની નહીં પરંતુ કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં પનમડી હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છી.
પનમુડી હિલ સ્ટેશન
પનમડી સંપૂર્ણ રીતે જંગલોથી ઘેરાયેલી આ જગ્યામાં પશુ-પક્ષીઓની 280 થી વધુ જાતિઓ હાજર છે. અહીંની જંગલી પક્ષીઓને મળો બનાવવા માટે અનુકૂળ છે. અને આ જ કારણ છે કે અહીં લુપ્તપ્રાય પક્ષીઓ પણ જોવા મળી શકે છે.
પનમુડીના ઘટાદાર જંગલોમાં પતગિયાથી માડીને ત્રાવળકોરી કાચબોઅને માલાબારી દેડકા અને વૃક્ષ પર રહેવાવાળા દેડકા પણ જોવા મળે છે.આ જીવોને જોવા માટે પર્યટકો અને પ્રાણી વિશેષજ્ઞ મોટા પ્રમાળમા હોય છે.
નેચુરલ બ્યૂટીની વચ્ચે ભટકતા, પહાડીઓ પર ચાલવું અને પશુ-પક્ષીઓને નજીકથી નજર ખૂબ જ સરળ અને સારો એક્સપિરીયન્સ થાય છે. જો તમે નેચર લવર હો તો અહીં જ આવો. પોનમડી માં ખૂબ મોટા વિસ્તારમાં પણ ચાના ગાર્ડન છે.