સુરેન્દ્રનગર લખતર માં છેલ્લા ત્રણ દિવસ થઈ એ.ટી.એમ ના શટર બંધ / પગાર તારીખેજ એઇ.ટી.એમ બંધ રહેતા ડાયરેકટ બેંક માં પગાર જમા થતા સરકારી અને ખાનગી કંપની માં નોકરી કરતા કર્મચારીઓની હાલત કફોડી એ.ટી.એમ અને બેંક માં પૂરતા રૂપિયા ના હોય બેંક માથી પગાર ના મળતા લોકોના આર્થિક વહેવાર ખોરવાતા લોકો માં ભારેભાર રોષ / લખતર માં છેલ્લા ઘણા દિવસ થી એ.ટી.એમ બંધ હાલત માં રહે છે અને છેલ્લા ત્રણ દિવસ થી એમયી.એમ ન શટર સમ્પૂર્ણ બંધ હોય લોકો ભારે પરેશાન ભોગવી રહ્યા છે જ્યારે સરકાર પગાર સહિત ની કામગીરી ઓન લાઈન કરવા માગે છે પણ આગવા આયોજન અને અનુભવ વગર નિર્ણય કરતા લોકો હેરાન પરેશાન છે પરંતુ કોઈપણ વ્યક્તિ કોઈપણ વગર નો વિરોધ કરી શક્તિ ના અવાજ પણ કરી શકતી ના હોય બધું મુંગા મોઢે સહન કરી રહી છે ત્યારે લાગે છે કે ભગવાને કલ્કિ અવતાર નહિ પરંતુ ગાંધીજી ની જેમ જોરદાર સત્યાગ્રહ અને આંદોલન કરી શકે તેવા પુરુષે જન્મ લેવાની જરૂર છે