ભારતીય બજારમાં ઘણી ઉત્તમ સુવિધાઓ અને એન્જિન રેન્જ સાથે કારનું વેચાણ કરવામાં આવે છે. તહેવારોની સીઝનની શરૂઆત પહેલા જ ઓટોમેકર્સ દ્વારા ઘણી કાર અને suv કાર લોન્ચ કરવામાં આવી છે. કયા સેગમેન્ટમાં, કઈ કંપનીએ સપ્ટેમ્બર 2024 માં તેની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે.

સપ્ટેમ્બરમાં ઘણી શાનદાર કાર થશે લોન્ચ faceliftથી લઈને EV સુધીનો સમાવેશ થાય છે

ઓટો ડેસ્ક, નવી દિલ્હી ભારતીય બજારમાં સતત નવા વાહનો રજૂ અને લોન્ચ કરવામાં આવી રહ્યા છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ ઘણી કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. જે સપ્ટેમ્બર 2024 માં કઈ સેગમેન્ટની  કંપની દ્વારા કઈ કાર લૉન્ચ કરવામાં આવી છે. અમે તમને આ સમાચારમાં જણાવી રહ્યા છીએ.

Tata Curve ICE

Tata CURVV EV ઓગસ્ટમાં Tata મોટર્સ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જે પછી કૂપ એસયુવીનું ICE વર્ઝન સત્તાવાર રીતે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. Tata Curvv ICE વર્ઝનની એક્સ-શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયાથી શરૂ થઈ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.