ડો. આર.એસ. ભોગલ દ્વારા અપાશે માર્ગદર્શન
લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ લાઇફ તેમજ કૈવલ્યધામ લોનાવાલાના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઘ્યાન ગુરુ ડો. આર.એસ. ભોગલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરુપે કાલે સાંજે પ થી 6.30 દરમિયાન ઘ્યાન સંપૂર્ણ સ્વાસ્થ્યનો આધાર ઉપર નિ:શુલ્ક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન પ્રોજેકટ લાઇફ બિલ્ડીંગ રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યુ છે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
મનની શાંતિ માટે ઘ્યાન ખુબજ ઉપયોગી છે ઘ્યાનના અભ્યાસથી માનસિક સ્વસ્થતાની અનુભુતિ કરી શકાય છ.ે. તણાવ, અનિદ્રા, ચિતૉ ડર, ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓને દુર કરવા માટે પ્રાણાયામ અનેમેડીટેશન શ્રેષ્ઠ વિકલ્પ છે.
રજીસ્ટ્રેશન અને વધારે માહીતી માટે મો. નં. 85113 31133 ઉપર સપર્ક કરી શકાશે. અથવા પ્રોજેકટ લાઇફની મુલાકાતે આવવા જણાવેલ છે.