- માત્ર 15 દિવસમાં સંપૂર્ણ પણે ફરીથી બોલી શકે તેમજ પહેલાની જેમજ ખાઈ પી શકે
- નવનિર્માણ જડબાની અંદર ઈન્પ્લાન્ટ સ્ક્રુની નવી તકનીક વડે દર્દીને ફરીથી દાંત પણ આપી શકાશે
વોકહાર્ટ હોસ્પિટલના કેન્સ2ના નિષ્ણાંત ડો.ખ્યાતી વસાવડા માહિતી આપતા જણાવે છે કે સામાન્ય 2ીતે મોઢાના કેન્સ2ના દર્દી લાંબા સમયથી ના રૂઝાતા ચાંદાની ફ2ીયાદ સાથે હોસ્પિટલની મુલાકાતે આવતા હોય છે.જેમાં મુખ્યત્વે ચાંદા મોઢાની અંદ2ના ગલોફામાં અથવા જીભના ચાંદા હોય છે.
એક દર્દી આવી જ ફ2ીયાદ લઈને આવેલ હતા જેમાં ચાંદાની જગ્યા મોઢાના નીચલા જડબાની વચ્ચેના ભાગમાં હતી.જેને મેડીકલ ભાષામાં (સેન્ટ્રલ આર્ચ ટયુમ2) કહેવાય છે.જેની સાથે દાઢી એટલે કે ર્ઠુીની ચામડી પણ ગાંઠ સાથે સંડોવાયેલી હતી. જેનુ ઓપ2ેશન ક2ીને કાઢી નાખ્યા પછી થતી તકલીફો જેવિકે જીભનો સપોર્ટ હટી જવાની સમસ્યાને 2ોક્વાની સાથો સાથ દર્દીને ફ2ીથી પહેલા જેવો ચેહ2ો,જડબાનુ કામ અને જીભનો સપોર્ટ આપવો એ ડો.ખ્યાતિ વસાવડા (કેન્સ2 નિષ્ણાંત) તથા તેમની ટીમ માટે એક પડકા2રૂપ કાર્ય હતુ.જેને બહોળા હાથે સ્વીકા2ી થોડો પણ સમય બગાડયા વગ2 જરૂ2ી તપાસ હાથ ધ2ીને ઓપ2ેશન માટે તૈયા2ી ક2વામાં આવી.
દર્દીની કેન્સ2ની ગાંઠ નીચે અને વચ્ચેના જડબા તથા નિચેનો હોઠ અને દાઢીની ચામડી સાથે કાઢી નાખવામાં આવી હતી. તેની સાથે બન્ને બાજુના ગળાની લસીકા ગ્ંરથીની સફાઈ ક2ીને પ્લાસ્ટીક સર્જન સાથે મળીને પગના હાડકાના ઉપયોગ (ફ્રિ-ફલેપ) વડે જટીલ પ્લાસ્ટીક સર્જ2ી હાથ ધ2વામાં આવી હતી જેમાં પગના હાડકા વડે કપાયેલા જડબાની જગ્યાએ પ્લેટ એન્ડ સ્કુ્ર વડે નવુ જડબુ બનાવવામાં આવ્યુ અને નવી દાઢીનુ નિર્માણ ક2ી જટીલ પ્લાસ્ટીક સર્જ2ી હાથ ધ2ી હતી.
આ ઉપ2ાંત આ દર્દીની વધુ સા2વા2 (જેવિક 2ેડિયો થે2ાપી અને કિમો થે2ાપી) પછીથી નવ નિર્માણ જડબાની અંદ2 ઈમ્પ્લાન્ટ સ્ક્રુની નવી તકનીક વડે દર્દીને ફ2ીથી દાંત પણ આપી શકાશે જેના વડે દર્દી ફ2ીથી પહેલાની જેમ ખો2ાક ચાવી શકશે.
મોં-જીભના,જડબાના ઓપ2ેશન પછી ચહે2ો કદરૂપો થઈ જશે,ખાવાપીવા અને બોલવામાં તકલીફ 2હેશે એ ડ2 સતત દર્દીને 2હેતો હોય છે. એ માટે ચેહ2ા પ2 નિશાન ના આવે એવા ઓપ2ેશન થકી કે નવુ જડબુ,નવો ગાલ બનાવી ચહે2ાનો આકા2 જળવાઈ 2હે એવી પ્લાસ્ટીક સર્જ2ી ક2વામાં આવે છે જેના થકી દર્દી કેન્સ2ની સા2વા2 પછી સામાન્ય જીવન જીવી શકે.જીભની અને તાળવાની પ્લાસ્ટીક સર્જ2ીથી તેમની કાર્યક્ષ્ામતા જળવાય એવો પ્રયત્ન ક2વામાં આવે છે.જેથી ક2ીને સા2વા2 પછી દર્દી પહેલાની જેમ જ ખાઈ-પી અને બોલી શકે છે.આ પ્રકા2ના 2ોગવાળા દર્દી તદઉપ2ાંત જીભના કેન્સ2ની ગાંઠવાળા દર્દી માટે પણ ફ્રિ ફલેપ ક2ી શકાય છે.જેમાં દર્દી ઓપ2ેશન પછી માત્ર 1પ દિવસમાં સંપુર્ણ પણે ફ2ીથી બોલી શકે તેમજ મોઢેથી જમી શકે છે. ફ્રિ ફલેપ સર્જ2ી ક2વાથી દર્દીને આગળનુ જીવન જીવવા માટે ઘણા ફાયદા થાય છે અને બધુ જ કાર્ય સામાન્ય માણસની જેમ જ ક2ી શકે છે.વોકહાર્ટ હોસ્પિટલ સૌ2ાષ્ટ્રમાં મોઢા તથા ગળાના કેન્સ2ની સંપુર્ણ સા2વા2 એકછત્ર હેઠળ પુ2ી પાડતી હોસ્પિટલ છે.હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો અને તેને લગતી તમામ સુવિધાઓ અને આધુનિક પધ્ધતીથી સા2વા2 ક2વામાં આવે છે.