મહાવીર જન્મ કલ્યાણક અવસરે પ્રભુએ આપેલી અમૃત કણિકાઓ…
દરેક તીઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.માતા ત્રિશલા પોતાને આવેલા સપનાની વાત મહારાજા સિધ્ધોને કરે છે.રાજા કૂશળ સ્વપ્ન પાઠકોને બોલાવી તેના એને જાણે છે. મહાવીર જન્મ કલ્યાણક અવસરે મહા સ્વપ્નાઓનું મહાત્મય જાણીયે….
- (૧) હાી : હે માતા… આપનો પુત્ર જગતમાં હાીને જેમ નિભેય ઇને વિચરશે.
- (૨) રૂષભ : આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળી વિષય – કષાયરૂપી કાદવ – કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.
- (૩) સિંહ : આ શુરવીર પુત્ર સિંહ ની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર – નિભેય બનીને વિચરશે.
- (૪) લક્ષ્મી : હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મી ને વરશે.
- (૫) પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો ઇ આગાર અને અણગાર ધમે સમજાવી તીેની સપના કરશે.
- (૬) ચંદ્ર : હે માતા… આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.
- (૭) સૂયે : આવનાર બાળક જગતમાંી મિથ્યાત્વના અંધારા દૂર કરી સૂયે સમાન તેજસ્વી – ઓજસ્વી બનશે.
- (૮) ધજા : જેમ મંદિર પર રહેલી ધજાી દૂરી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર – સુદૂર ફેલાશે.
- (૯) કળશ : અમૃતના કળશમાંી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જ્ઞાનામૃત પીવડાવશે.
- (૧૦) પદ્મ સરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.
- (૧૧) ક્ષીર સમુદ્ર : હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર બનશે.
- (૧૨) દેવ વિમાન : સદ્ ગતિનું પ્રતિક છે.હે માતા… તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.
- (૧૩) રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.
- (૧૪) અગ્નિ : હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત વાી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દશેનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર બનશે