બહારથી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચાલતુ હતુ: પોલીસે મોડીરાત્રે રેડ કરતા સેકસ રેકેટ પકડાતા વઢવાણ પંથકમાં ચકચાર
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અસામાજિક પ્રવૃતિઓ વધી રહી છે… ત્યારે વઢવાણ તાલુકાના ટીમ્બા ગામે ચાલતા કુટણખાના પર પોલીસે રેઇડ કરી એક યુવતી સહીત ચાર વ્યક્તિને મોડી રાત્રે ઝડપી પાડતા સમગ્ર પંકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસેી મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના ટીમ્બા ગામે છેલ્લા ઘણા સમયી કુટણખાનું ચાલતું હોવાની બાતમીને આધારે પ્રોબેશનલ ડીએસપી અચલ ત્યાગી સહીત વઢવાણ પીએસઆઇ વાઘેલા અને સ્ટાફે ટીમ્બા ગામે ચાલતા કુટણખાના પર રેઇડ કરી હતી…જે દરમિયાન દિનેશભાઇ ઉર્ફે દીનો જગાભાઈ જીતિયા પોતાના કબજાવાળી ઓરડીમાં રોઝીનાબેન ઇકબાલભાઇ શેખની મજબૂરીનો લાભ ઉઠાવી બહારી ગ્રાહક બોલાવી રોઝીનાબેન પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો..ત્યારે રેઇડ દરમિયાન ગ્રાહક ઘનશ્યામભાઈ મોહનભાઇ ગોવિંદયા રહે. ટુવા અને રામજીભાઈ ભીખાભાઇ ચૌહાણ, રહે. ચોકડી વાળાને મોબાઈલ ફોન નંગ-૨, કિંમત રૂપિયા ૧૫૦૦ /- અને અલગ-અલગ કંપનીના કોન્ડમ્સ નંગ – ૨૫ મળી ફૂલ રૂપિયા ૫૯૦૦ /- ના મુદામાલ સો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હા ધરી હતી. જયારે રેઇડ દરમિયાન યુવતી રોઝીનાબેન સહીત ત્રણ આરોપીઓ દિનેશભાઇ ઉર્ફે દીનો જગાભાઈ જીતિયા, ઘનશ્યામભાઈ મોહનભાઇ ગોવિંદયા રહે. ટુવા અને રામજીભાઈ ભીખાભાઇ ચૌહાણ, રહે. ચોકડી વાળાને ઝડપી પાડ્યા હતા…આ બનાવ અંગે વધુ તપાસ પ્રોબેશનલ એસ.પી. અચલ ત્યાગી ચલાવી રહ્યા છે. જયારે આ બનાવ ી સમગ્રપંકમાં ચકચાર ફેલાઈ જવા પામી હતી.