ચોટીલાથી રાજકોટ તરફ નાની મોલડી પાસે ટેન્કર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં જતાં એસ.ટી બસની પાછળ આવતા ટેન્કર સાથે કાર અથડાતાં 4 વાહનોનો ગમખ્વાર અકસ્માત થયો છે.
આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ અને 1 ટેન્કર ચાલકનું મોત તેમજ 1 ટેન્કર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે.આ અકસ્માતના પગલે ટ્રાફિકની લાંબી લાઈનો લાગી હતી.અકસ્માતથવાથી ટ્રાફિકમાં એમબ્યુલન્સ પણ ફસાયી છે.