એસએસસીના પરિણામી શૈક્ષણિક જગતના વિશાળ ફલક પર તેજસ્વી તારણ સમાન ઝળહળતી પંચશીલ સ્કૂલ

સમગ્ર શિક્ષણ જગતમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પંચશીલ શાળાએ સાબિત કર્યું છે કે શાળામાં રમતાં-રમતાં પણ વિર્દ્યાીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકે છે.

૯૯.૮૯ પીઆર ગ્રેડ સો એ-૧ ગ્રેડ મેળવતા પ્રમ વિર્દ્યાી સભાયા હર્ષીલ કહે છે કે ‘મારી સફળતાનો આધાર પરિવાર અને તેી પણ વધારે શાળાનું વાતાવરણ રહ્યું છે. ‘તે કહે છે કે વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી એક ઉત્તમ માનવની સો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે. તેના માતા-પિતા હર્ષનો અનુભવ કરે છે.

૯૯.૮૫ પીઆર ગ્રેડ સો એ-૧ ગ્રેડ મળતા બીજા ક્રમાંકે દોમડીયા દિપ કહે છે કે ‘સફળતા + સફળતા = સફળતા’ એ સુત્ર મારા મનમાં કડારવાનું કાર્ય પંચશીલ શાળાએ કર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરી સપનું સાકાર કરવું છે જેના માતા-પિતા શાળાનો આભાર માન્યો હતો.

તેમજ ૯૯.૬૯ પીઆર ગ્રેડ સો એ-૧ ગ્રેડ મેળવી ત્રીજા ક્રમાંકે સખીયા નેવિલ કહે છે કે ‘મારે વાણીજય ક્ષેત્રમાં’ આગળ વધી ચાર્ટડ અકાઉન્ટન્ટ બની માં બાપનું સ્વપ્નું સાકાર કરવું છે. તેના માતા-પિતા આ પરિણામી ભાવવિભોર બન્યા હતા. આ ઉપરાંત ૯૯.૬૫ પીઆર ગ્રેડ સો એ-૧ ગ્રેડ મેળવી ચોા ક્રમાંકે રાજા વત્સલ કહે છે કે સફળતા માટે પંચશીલ શાળા પરિવારનો આભાર માનું છું.

સમગ્ર શાળાનું પરિણામ ૯૭.૪૭ ટકા રહ્યું છે. પરિણામ બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ડી.કે.વાડોદરીયા સર્વે શિક્ષણ પણ તેમજ સર્વે વિર્દ્યાીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.