આતંકીઓ છુપાયા હોવાની શંકાએ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ગોળીબાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરપ ના વિકાસ માટે અવરોધરૂપ બનતા રાજ્યના ખાસ સ્વાયત્તતાના દરજ્જા ની સમાપ્તિ બાદ રાજકીય સામાજિક ધોરણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ થાળે પડી રહી છે, ત્યારે દેશ વિરોધી તત્વોને પેટમાં ચૂંક ઊપડે તે સ્વભાવિક છે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ માં આંત યોની હલચલ ના પગલે સુરક્ષા દળોએ આંતકીયો ની હાજરી વાળા વિસ્તારમાં ઘેરાબંધી કરીને વહેલી સવારે હાથ ધરેલા એન્કાઉન્ટરમાં ચાર આંતકી ઠાર થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.
સુરક્ષા જવાનોએ હાથ ધરેલા એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આ એન્કાઉન્ટર હાથ ધરાયું હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે,
અનંતનાગ ના દયાલ નગર વિસ્તારમાં આંતકિયો છુપાયા હોવાની બાતમીને પગલે પોલીસે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આંત કયો ની શોધખોળ આ કાર્યવાહી એકાએક એન્કાઉન્ટરમાં તબદીલ થઈ ગઈ હતી. જ્યારે આંતકવાદીઓએ એકાએક સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું
અનંતનાગ જિલ્લાના દયાલગામ વિસ્તારમાં સર્જાયેલી આ મુઠભેડમાં સુરક્ષા દળોએ ચાર આંતર કયો ને ઠાર માર્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું વહેલી સવારે દયાલગામ વિસ્તારમાં આંતકી ગતિવિધિઓને મોટા પાયે સંભવિત આંતકવાદી હિલચાલની સુરક્ષા દળોને મળેલી બાતમીના પગલે તાત્કાલિક સંદીગ્ધ શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી દયાલગામના ગીચવસ્તીવાળા વિસ્તારમાં પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન એકાએક એક બંધ ઘરમાંથી સુરક્ષા જવાનો પર ગોળીબાર થયો હતો સુરક્ષા દળોએ તાત્કાલિક ઘરને ઘેરાબંધી કરીને કરેલી જવાબી કાર્યવાહીમાં ચાર આંત કયો હણાયા હતા જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ ની સમાપ્તિ બાદ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી લઈને રાજ્યમાં પરિસ્થિતિ દિવસે દિવસે થાળે પડતી જાય છે.
રાજ્યમાં હવે પંચાયતી ચુંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જન સુરક્ષા ધારા હેઠળ બંદીવાન બનાવાયેલા ફારુક અબ્દુલ્લા ઉમર અબ્દુલ્લા મહેબુબા મુક્તિ સહિતના પૂર્વ મુખ્ય મંત્રીઓ અને રાજદ્વારી નેતાઓની મુક્તિ શરૂ થઈ ચૂકી છે કાશ્મીરમાં રાજદ્વારી ગતિવિધિઓ પંચાયતની ચુંટણીને લઈને તેજ બની છે જમ્મુ-કાશ્મીરને દાયકાઓ પછી દેશના મુખ્ય પ્રવાહમાં ભેળવવામાં સફળતા મળી છે જમ્મુ કાશ્મીર ની પરિસ્થિતિ થાળે પડતી જોઈ દેશ વિરોધી તત્ત્વો ઉકળી ઉઠયા હોય એને જમ્મુ-કાશ્મીરમાં ફરીથી હિંસા ની હોલી ખેલવા માટે આંતકીઓ મરડી રહ્યા હોય તેવી પરિસ્થિતિમાં અનંતનાગ ના દયાલગામ વિસ્તારમાં આંતર કયો ની ભેદી હિલચાલને બાતમી મળતા ની સાથે પોલીસે જવાબી કાર્યવાહીમાં પરંતુ ને ઠાર માર્યા હતા જોકે હજુ આ મોતને ઘાટ ઉતારેલ આંતક યોની નિશ્ચિત ઓળખ મળી નથી પરંતુ એવું ચર્ચાઈ રહ્યું છે કે આંતર કયો નામુ પાકિસ્તાન સાથે જોડાયેલા હશે પોલીસે અને સુરક્ષા ની વિવિધ એજન્સીઓએ મળીને આંતર કયો ની ઓળખ અને તેના ઈરાદાઓની તપાસ હાથ ધરી હતી મોતને ઘાટ ઉતારેલ આ આંતકીઓ પાસેથી રાઈફલો ગ્રેનેટ અને કેટલાક વિસ્ફોટકો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.