ચિફ ઓફીસર પ્રજાના પ્રશ્નોને વાચા ન આપતા હોવાના આક્ષેપ સાથે વોર્ડ નં.૬ ના સદસ્યો લડતના માર્ગે

જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ના ચારેય સદસ્યો પોતાના વિસ્તારમાં કામો થતાં ન હોવાનું જણાવી ગઇકાલથી પાલિકાના પટાઁગણમાં ઉપવાસ આંદોલન શરુ કરેલ છે. આ અંગે વ્હોટસ એપમાં આ વોર્ડના નગરસેવક રાજુભાઇ ધાધલએ એક પોસ્ટ મુકી જેમાં જણાવ્યું છે કે અમારા વોર્ડમાં ચીફ ઓફીસર કામ કરતાં નથી. એટલે આંદોલન ચાલુ કર્યુ છે. હવે યુઘ્ધ એ જ કલ્યાણ બીજી બાજુ આંદોલન શરુ થતાં જ સોશ્યલ મીડીયા ગાજી ઉઠયું હતું.

કેટલાકે એવી પોસ્ટ મુકી હતી. નગરપાલિકામાં છેલ્લા એક વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સભ્યોનો ઉકળાટ સમતો નથી. પ્રજા આજે દરરોજ અનેક પ્રાણ પ્રશ્નોથી પિડાય છે ત્યારે આ બધી સમસ્યાનું મુળ પાિેલકામાં નબળા થતા બાંધકામો છતાં પણ લાખો કરોડો રૂપિયાના બીલો ચુકવાય છે. આવા બીલો રાજકોટ જીલ્લા કલેકટર નગર પાલિકા નિયામક અને ચીફ ઓફીસરે બંધ કરવા જોઇએ.

તો જ પ્રજાનું કલ્યાણ થશે પાલિકાના ભાજપ સદસ્ય કેતન લાઠોલાએ એવી વ્હોટસ એપમાં પોસ્ટ મુકી જેમાં જણાવ્યું હતું કે જસદણને લાંબા સમયુે નખશીલ પ્રમાણીક ચીફ ઓફીસર મળયા છે. ત્યારે અંગત સ્વાર્થ માટે તેમના વિરુઘ્ધ આંદોલન કરવું અને ભાજપના પીઢ આગેવાનો સહકાર આપી રહ્યા છે.

ત્યારે અંગત ભાજપના પીઢ આગેવાનો સહકાર આપી રહ્યા છે. તેને જસદણની જનતા માફ નહી કરી કેતન લાડોલાએ જણાવ્યું કે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના કારણે પ્રમાણિત ચીફ ઓફીસર મળયા છે. ઉપવાસી રાજુભાઇ ધાધલે જણાવ્યું હતું કે અમારી આ વ્યાજબી માંગણી છે. પાણી, રોડ, ગટર જેવા પ્રશ્નો છેલ્લા એક વર્ષથી ઉકેલાતા નથી. જયાં સુધી અમારા પ્રશ્નોનો નિવેડો નહી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.