બી-ડિવીઝન પી.આઇ એસ બી વસાવા એ પોલીસ સ્ટાફ પો.હેડ.કોન્સ નરેન્દ્રભાઇ આર ધરડા તથા શિવરાજસિહ પી રાણા નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે રામનગરી જુની રેલ્વે કોલોની પાછળ બાવળોની ઝાડીમાં ખુલ્લામાં અમુક ઇસમો ગંજી પાના વડે જુગાર રમતા હોવાની બાતમી મુજબ રેઇડ કરતા . આરોપી મહમદસાજીદ જાકીરહુસેન મનસુરી ઉ.વ -૨૭ રહે- અંજલીનગર સુરલભીટ રોડ ભુજ, મુકેશ દાજી બારવાસીયા ( વાલ્મીકી ) ઉ.વ -૩૯ રહે- સંજયનગરી જી.આઇ.ડી.સી. રોડ ભુજ , રાહુલ પ્રભુભાઇ ચંનાલ ઉ.વ .૧૯ રહે . જુની રેલ્વે કોલોની રામનગરી ભુજ, હીરાલાલ બંસીલાલ લોટ ઉ.વ -૪૬ રહે- લોટસ કોલોની વાલ્મીકી નગર ભુજ ન કબજામાંથી રોકડ રૂા .૧૩,૨૪૦ મોબાઇલ ફોન નંગ- ૦૩ કિ.રૂ. ૬,૦૦૦ એમ કુલ્લે કી.રૂા . ૧૯,૨૪૦ / – નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending
- પૈસા સાથે ન રાખો આ વસ્તુઓ, નહીં તો પહોંચી જશો ગરીબીની આરે..!
- Maruti Suzuki તેની પેહલી ઇલેક્ટ્રિક SUV E-Vitara નું જાન્યુઆરીમાં કરશે ડેબ્યૂ…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.
- Bloody mary : હિમ્મત છે ત્રણ વાર બ્લડી મેરી નામ લેવાની???
- ઉમરગામ: કનાડુ – કરજગામ થી શિરડી પદયાત્રાનો પ્રારંભ કરાયો
- કચ્છમાં સાંજે 4:16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
- સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા
- અલ્લુ અર્જુન પહેલેથી જ જામીન પર હતો, તો હવે કોર્ટે તેને કયા જામીન આપ્યા..?