ખેડૂતોને પાક વિમાના ફોર્મ ઓનલાઈન અરજી આજથી શરૂ થઈ ચૂકી છે ખેડૂતો જે તે બેંક કે મંડળી માંથી (વિમો) હોય પાક ધિરાણ લીધું છે તે સંસ્થાના વીમાના ફોર્મ ભરાવી અને જે તે સંસ્થાને પહોંચાડી પોતાની અરજી રજૂ કરી શકે છે, આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫/૦૭/૨૦૧૯ છે, ફોર્મ ઓનલાઇન તેમજ ફોર્મ ભરી બેંક અથવા મંડળી જેના ગ્રાહક હોય ત્યાંએ સંસ્થાને ભરી અને પહોંચાડી શકે છે. વેબસાઈટ આ https://is.gd/C4ujN4પાક-વીમા-યોજના-ઓનલાઇન-ફોર્મ શકે છે.