- પૂર્વ વડાપ્રધાન બોરીસ જોન્સન પાસે જરૂરી ઓળખના આધાર ન હોવાથી તેમને મતદાનમાં પ્રવેશ કરતા રોકી દેવાયા
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ને જરૂરી ઓળખકાર્ડ વિના મતદાન મથકે જવા મા ધર્મનો ધક્કો થયો હોય તેમ બ્રિટનના સ્થાનિક ચૂંટણી કર્મચારીઓએ બોરીસ જોન્સનને મતદાન કર્યા વગર જ મતદાન મકેથી પરત મોકલી દીધા હતા
ઇંગ્લેન્ડના દક્ષિણ ઓક્સફોર્ડ શાયર મતવિસ્તારમાં ગુરુવારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના મતદાન માટે બોરીસ જોન્સન મતદાન મથકે ગયા હતા ત્યારે નિયમ મુજબ બુક અધિકારીએ બોડી પાસેથી જરૂરી ઓળખનો આધાર માંગ્યો હતો. પરંતુ તેમની પાસે આધાર ન હોવાથી તેમને મતદાન બુથમાં જવા દીધા હતા સ્થાનિક સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું કે 2019 થી 2022 સુધી બ્રિટનના વડાપ્રધાન રહેલા જોન્સનને બધા વગર જ પરત કરવું પડ્યું હતું વળી તેમના શાસન કાળ દરમ્યાન 2022 માર્ચ બોરીસને ચૂંટણી સુધારા અધિનિયમ માં દરેક મતદાર માટે ઓળખ પુરાવાઓમાં પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ને ઓળખ કાર્ડ વિના મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી