વડી અદાલતે સરકાર પાસે પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને અપાતા ભથ્થા અંગે જવાબ માંગ્યો
દેશમાં પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને ટ્રેનમાં વિનામુલ્યે અનલીમીટેડ મુસાફરી સહિતના લાભ તેમજ ભથ્ા આપવામાં આવે છે. આ લાભ કયાં કારણોસર અપાય છે તે પ્રશ્ર્ન હમેશાી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ માગ્યો મામલે ગઈકાલે કેન્દ્ર સરકાર પાસે જવાબ યો છે.
જસ્ટીસ જે ચેલમેશ્ર્વર અને એસ.અબ્દુલ નઝીરની ખંડપીઠે પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને અપાતા ભથ્ા અંગે ધારા ધોરણો નક્કી કરવા લોકસભા અને રાજયસભાના સેક્રેટરી પાસે જવાબ માંગયો છે. અલબત પૂર્વ સાંસદો અને ધારાસભ્યોએ ઓફિસમાં રહી કામ કર્યું હોવાી નિવૃતિ બાદ તેઓને તકલીફ ન પડે તે માટે કેટલીક ર્આકિ સહાય વી જોઈએ તે અંગે દલીલ ઈ છે.
લોક પ્રભારી નામની સ્વૈચ્છીક સંસએ કરેલી પીટીશનના અનુસંધાને આ મામલો કોર્ટમાં આવ્યો હતો. પીટીશનમાં સરકાર પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને લોકોના પૈસે નકામાં ભથ્ા ન ચૂકવે તે નિર્ધારીત કરવા માંગ કરી હતી. ૮૦ ટકા સાંસદો અને ધારાસભ્યો કરોડપતિ હોવાી તેને આવા સામાન્ય ભથ્ાની કોઈ જ‚ર ન હોવાની દલીલ કરવામાં આવી હતી. અલબત ભથ્ા મામલે ગાઈડલાઈન ઘડવા પણ માંગણી ઈ હતી.