પ્રજાપતિના જામીન મંજૂર કરનાર પોકસો જજની નિયમો નવે મુકી ઈ હતી નિમણૂંક: અલ્લાહબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસે તપાસ રિપોર્ટ તૈયાર કર્યો

ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને દુષ્કૃત્યના કેસમાં તાજેતરમાં મળેલા જામીન પાછળ ૧૦ કરોડની લાંચ અપાઈ હોવાનો ઘટસ્ફોટ યો છે. વરિષ્ઠ ન્યાયાધીશ સો પ્રજાપતિના જામીન મુદ્દે બહોળો વહિવટ યા હોવાના આક્ષેપો ઈ રહ્યાં છે.

અલ્લાહબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દિલીપ બી ભોસલે દ્વારા પ્રજાપતિના જામીન મુદ્દે તપાસની તૈયારી કરવામાં આવતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે. બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી ચાલતી હોય તેવી અદાલતમાં સામે આવેલી ભ્રષ્ટાચારની વિગતો ચોંકાવનારી છે.

૨૫મી એપ્રિલના રોજ પ્રજાપતિના જામીન મંજૂર કરનાર સેશન્સ જજ ઓ પી મિશ્રાની નિવૃતિને માત્ર ત્રણ અઠવાડિયા બાકી હતા ત્યારે તેમને પોકસોના ન્યાયાધીશ તરીકે નિમવામાં આવ્યા હતા. તેમની નિમણૂંક ધારા-ધોરણો નેવે મુકીને ઈ હતી. આ ષડયંત્ર સામે આવતા અનેક તર્કવિતર્ક ઈ રહ્યાં છે. ચીફ જસ્ટીસ દિલીપ ભોસલે દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પ્રજાપતિના જામીન મંજૂર કરવા ‚ા.૧૦ કરોડનો વહિવટ યો હતો. જેમાી ‚.૫ કરોડ વચેટીયાનો રોલ કરનાર ત્રણ વકિલોને અપાયા હતા. ત્યારે ‚.૫ કરોડ પોકસો જજ મિશ્રા તા જિલ્લા ન્યાયાધીશ રાજેન્દ્ર સિંઘને અપાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.