કોરોના દરમ્યાન આખા દેશ ની અંદર જયારે લોક ડાઉન ચાલુ રહ્યું હોઈ અને લોકડાઉન 1 થી 3દરમિયાન જે લોકો ને હાલાકી મુશ્કેલી પડી છે તેના માટે દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા સમયસર લોકડાઉન જાહેર કરી ભારત દેશ ની 130 કરોડ ની જનતા ને જીવ હાનિ થતા બચાવી શક્ય છે.
સાથો સાથ જાન હે તો જહાન હે ને સાર્થક કરતા 20લાખ કરોડ રૂપિયા નું આર્થિક પેકેજ દેશ ની જનતા ને આ કોરોના સાથે લાડવા માટે જાહેર કરિયું છે જેમાં 1લાખ કરોડ રૂપિયા ખેડૂતો માટે ગોડાઉન માટે અને કોલસ્ટોરેંજ માટે ફાળવેલ છે તેમજ પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ તેમજ પાક વીમા યોજના તેમજ પશુઓ માટે રસીકરણ. મધમાખી બનાવતા ખેડૂતો માટે સહાય શાકભાજી ટ્રેસ્પોટેશન માટે સહાય ડેરી ફાર્મ માટે સબસીડી તેમજ ઔષધી ઉત્પન્ન કરવા માટે સહાય માછીમાર માટે જે જાહેર કરી છે તેને ગ્રામવિસ્તાર તેમજ ખેડૂતો માટે ખુબજ ઉપયોગી છે
પૂર્વ મંત્રી જસાભાઈ બારડ સુત્રાપાડા તાલુકા સંઘ તેમજ સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ દ્રારા આવકારવા માં આવેલ છે અને પ્રધાનમંત્રી નેં ખુબ ખુબ અભિનંદન આપેલ છે