પૂર્વ ચૂંટણી કમિશનર એન. ગોપાલનના હસ્તે કેન્દ્રનું ઉદ્ઘાટન: છ માસનો સર્ટિફીકેટ કોર્સ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકારની યોજના મુજબ સંસ્કૃત વિઝન અને રોડમેપની એકદિવસીય કાર્યશાળા આજે એન.એફ. ડીડી હોલ ખાતે રાખવામાં આવી હતી અને તેના માટે રચાયેલી કમિટીના અધ્યક્ષ સ્થાને પૂર્વ ચૂંટણી કમિશ્નર એન. ગોપાલન તેના વરદ હસ્તે સંસ્કૃત સંભાષણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને સાથોસાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ તેમજ સંસ્કૃત ભવનના હેડ અને રજીસ્ટ્રાર ડો. ધીરેન પંડયા હાજર રહ્યા હતા.

આ સંસ્કૃત ભવનમાં સર્ટીફીકેટ કોર્ષ ઈન સંસ્કૃતનો છ માસનો અભ્યાસક્રમ શ‚ કરવામાં આવશે અને તેમાં કોઈપણ સાક્ષર એડમિશન લઈ શકશે કોર્ષની રજીસ્ટ્રેશન ફી રૂ.૩૦૦ રાખવામાં આવી છે. અને આ સંસ્કૃત સંભાષણ કેન્દ્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિએ જણાવ્યું હતુ કે આ ભવનનું ઉદઘાટન પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એન. ગોપાલનના હસ્તે કરવામાં આવ્યું હતુ એની સાથે ગોપબંધુ મીશ્રાજી પણ હાજર રહ્યા હતા. આજરોજ ૩૦નું એકબેચ નરેન્દ્રભાઈનું સપનું છે જે છે વિઝન એન રોડમેપ દોર સંસ્કૃત દસ વર્ષમાં સંસ્કૃત જી શુ ભવિષ્ય એમનાયર ગોપાલસ્વામી કામ કરી રહ્યા છે. આજે ઉદઘાટન સત્રની અંદર ૩૦૦ અધ્યાપકો સંસ્કૃતના ભકતકવિ નરશી અને સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકો પણ હાજર રહ્યા હતા.

આજે એમનાપર સ્પોકન સંસ્કૃત કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ લગભગ ૮૦ એપ્કેશન સ્પોકન સંસ્કૃતની આવી છે. એમાંથી ૩૦ની બેચ પસંદ કરી સૌ.યુનિ.માં સ્પોકન કલાસ ફોર સંસ્કૃત અને એમનો સટીફીકેટ કોર્ષ આજથી શરૂ કરવામાં આવ્યો હતો.

સંસ્કૃતનુરાગીમાં અરબ સંસ્કૃતને સમજવાની ક્ષમતા, શાીય સંસ્કૃતને સમજવાની મધ્ય મસ્તરીય ક્ષમતા, અરબ સંસ્કૃતમાં અભિવ્યક્તિની ક્ષમતા વ્યાકરણી નહીં પણ વ્યવહારી સંસ્કૃત શીખવાની પધ્ધતિ દ્વારા આ ઉદ્દેશ્ય સંસ્કૃત સંભાષણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યું .

એન.ગોપાલનએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા શીખવવાની પધ્ધતી બીજા માધ્યમને બદલે સંસ્કૃત શીખવવા માટે આ પધ્ધતિને ૧૦ વર્ષની અંદર આ કામ પૂરું કરવા માટે આ શરૂઆતનો પ્રયાસ છે. ભારતભરમાં જાણીતી અંગ્રેજી, ગુજરાતી ભાષા શીખવવામાં આવે છે. એ જ રીતે દરેક ભાષા શીખવાની વાત એ એજ ભાષા મારફત શીખવવામાં આવે અને હવે એક ભાષા સંસ્કૃત શીખવવાની વાત રહી તો સંસ્કૃત ભાષા બધાને બોલવાની એક અભ્યાસ એમનામાં લાવવાની જરૂર છે એ માટે આ કેન્દ્રોનું ઉદ્ઘાયન કરવામાં આવ્યું.

vlcsnap 2018 02 08 13h37m52s76 1

vlcsnap 2018 02 08 13h38m25s153vlcsnap 2018 02 08 13h36m19s159
vlcsnap 2018 02 08 13h36m45s164vlcsnap 2018 02 08 13h37m24s51

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.