પૂ. ગુરૂવર્યો સંત-સતિજીઓના ઉપાશ્રય અને સંઘમાં ચાતુર્માસની પાવન પગલા
રવિવારથી જૈનોના ચાતુર્માસનો વિધીવત પ્રારંભ થશે. પ્રાર્થના,પ્રવચન, પૌષધ,પ્રતિક્રમણ થશે. તપ – જપ સહિત ધર્મ કરણીમાં વિશાળ પ્રમાણમાં ભાવિકો ભાવિત થઈ ધર્મ આરાધનામાં જોડાશે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.
સ્થાનકવાસી સમુદાયના ઉપકારી પૂ.ગુરુવર્યો,સંત – સતિજીઓ ધર્મ નગરી રાજકોટમાં ઈ.સ.2023 માં ચાતુર્માસમાં લાભ આપવાના છે..તેઓની સૂચિ – યાદિ..
ગોંડલ સંપ્રદાય (1) પૂ.ગુરુદેવ દેવેન્દ્ર મુનિ મ.સા., રેસકોર્સ પાર્ક ઉપા., (2) પૂ.ગુરુદેવ રાજેશમુનિ તથા પૂ.તત્વજ્ઞમુનિ મ.સા. સુમતિનાથ સંઘ, ગીતા નગર 7 અ, , (3) પૂ.હર્ષમુનિ મ.સા.તથા પૂ.રત્નેશમુનિ મ.સા., પાશ્ર્વેનાથ જૈન સંઘ, જનતા સોસાયટી, (4) પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા., ( આરોગ્યને કારણે ), શ્રી રામ એપા.સરદાર નગર શેરી નં.14, (5) પૂ.ગુરુદેવ મનીષ મુનિ મ.સા.તથા પૂ.મયુર મુનિ મ.સા., ( જ્ઞાન ગચ્છ સંપ્રદાય ), સમર્થ શ્રદ્ધા, ઢેબર રોડ, પૂ.મહાસતિજીઓ (ગોંડલ સંપ્રદાય), (6) પૂ.વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા.., મહાવીર નગર ઉપા. (7) પૂ.જયોતિબાઈ મ.સ., પૂ.સ્મિતાબાઈ મ.સ.આદિ ઠાણા.., હીરક આરાધના ભવન, સદ્દગુરુ ટાવર,કાલાવડ રોડ, (8) પૂ.રંજનબાઈ મ.સ., પૂ. સોનલબાઈ મ.સ.આદિ ઠાણા.. નાલંદા ઉપા. (9) પૂ. હંસાબાઈ મ.સ.આદિ ઠાણા… વૈશાલી નગર સંઘ (10) પૂ.હસુતાબાઈ મ.સ., પૂ. હર્ષિદાબાઈ મ.સ. વીમલનાથ ઉપા., સાધુ વાસવાણી રોડ, , (11) પૂ.નીલમબાઈ મ.સ., પૂ. પ્રમિલાબાઈ મ.સ. જંકશન પ્લોટ ઉપા. (12) પૂ.સરોજબાઈ મ.સ., પૂ.કુસુમબાઈ મ.સ. વૈશાલી નગર સંઘ (13) પૂ.જશુબાઈ મ.સ. (આરોગ્યને કારણે ) વૈશાલી નગર સંઘ (14) પૂ.ગુણીબાઈ મ.સ., પૂ.લીનાબાઈ મ.સ. ભક્તિનગર ઉપા. (15) પૂ.ઉષાબાઈ મ.સ., પૂ.વીણાબાઈ મ.સ.આદિ ઠાણા.. શ્રમજીવી ઉપા. (16) પૂ.સુશિલાબાઈ મ.સ.આદિ ઠાણા.. ગીત ગૂર્જરી ઉપા. (17) પૂ.કિરણબાઈ મ.સ. (પૂ.સમરતબાઈ મ.સ.પરિવાર ) જૈન ચાલ ઉપા. (18) પૂ.કિરણબાઈ મ.સ.. આરાધના ભવન વીતરાગ સો.ફલેટ, (19) પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા.. સરદારનગર ઉપા. (20) પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા.. જનકલ્યાણ ’ જય જિનેન્દ્ર ’ (21) પૂ.વિજયાબાઈ મ.સ.આદિ ઠાણા.. સદર ઉપાશ્રય, (22) પૂ.સાધનાબાઈ મ.સ., પૂ.સંગીતાબાઈ મ.સ. રાજગીરિ (23) પૂ.સરલાબાઈ મ.સ. મનહરપ્લોટ ઉપા. (24) પૂ.વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા.. નેમિનાથ – વીતરાગ ઉપા. મો.
(25) પૂ.દીક્ષિતાબાઈ મ.સ. સદર ઉપા. (26) પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા.. રોયલ પાર્ક ઉપા. (27) પૂ.વિનોદીનીબાઈ મ.સ., પૂ.ભાવનાબાઈ મ.સ. હેતલ એપા.6/14 જાગનાથ પ્લોટ (28) પૂ.નંદાબાઈ મ.સ., પૂ.સુનંદાબાઈ મ.સ.આદિ ઠાણાંશેઠ ઉપા. (29) પૂ.સુનિતાબાઈ મ.સ.આદિ ઠાણાં.. સદર ઉપા. (30) પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા.. શીતલનાથ ઉપા. મીલપરા 7 અ, (31) પૂ.ચંદનબાઈ મ.સ.આદિ ઠાણા.. ઋષભાનન જૈન ઉપા. નાગેશ્વર,જામનગર રોડ (32) પૂ.અર્પિતાજી મ.સ.આદિ ઠાણા. ઋષભદેવ ઉપા. (33) પૂ.જયશ્રીબાઈ મ.સ.આદિ ઠાણા… (ગોંડલ સંઘાણી સંપ્રદાય )શ્રી સ્થા.જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા (34) પૂ.ઉર્મિલાજી મ.સ.આદિ ઠાણા.. ( ગોંડલ સંઘાણી સંપ્રદાય ) ધર્માલય,આત્મિય કોલેજ પાસે, (35) પૂ.શોભનાજી મ.સ.,પૂ.ગીતાકુમારીજી મ.સ.આદિ ઠાણા. (અજરામર સંપ્રદાય ) અજરામર ઉપા.
તમામ પૂ. ગુરૂવયા સંત-સતિજીઓ ચાર્તુમાસ નિમિતે એક જ સ્થાને રહે છે કારણ કે સુક્ષ્મ જીવોની વિરાધના થી બચી શકાય તે એક જગ્યા બિરાજમાન થઇ સ્વયં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ સાધના કરે છે.