શોર્ટ્સ ગરમીમાં પહેરવાનો બેસ્ટ ઑપ્શન છે. જીન્સ જ્યારે પહેરીનેાકી જવાય ત્યારે એેને ઘરે જ કાપી એમાંી મનપસંદ માપનાં શોર્ટ્સ બનાવતા, પરંતુ હવે માર્કેટમાં ઘણા ઑપ્શન ઉપલબ્ધ છે. જેમ કે ડેનિમ, કોટન પ્લેન અને પ્રિન્ટેડ, હોઝિયરી, કાર્ગો અને સ્વિમિંગ શોર્ટ્સ વગેરે

ડેનિમ

ડેનિમ શોર્ટ્સ રેડી પણ મળે છે, પરંતુ ઘરે જીન્સ કાપીને પહેરવાની મજા જ કંઈક અલગ હોય છે. ડેનિમ શોર્ટ્સ જ્યારે પણ ઘરે કટ કરો પછી એને નીચેી સિવડાવવી નહીં. ડેનિમ શોર્ટ્સનો લુક એમાં જ આવે છે. ડેનિમ શોર્ટ્સ સો લૂઝ તો સારું લાગે જ છે, પરંતુ જો તમારું વેલ-બિલ્ટ ફિઝિક હોય તો તમે બનિયાન પહેરી શકો. એની સો પગમાં સ્લિપર અવા સ્પોર્ટ્સ શૂઝ મોજાં વગર પહેરી શકાય. ડેનિમ શોર્ટ્સ ખાસ કરીને યંગસ્ટર પર વધારે સારું લાગે છે. ડેનિમ શોર્ટ્સની લેન્ગ્ તમારી પ્રમાણે સિલેક્ટ કરવી.

કોટન પ્લેન

કોટન પ્લેન શોર્ટ્સમાં બે ઑપ્શન હોય છે. એક તો એ જેમાં ઇલેસ્ટિક હોય અને બીજું જેમાં પ્રોપર કમરના માપના હિસાબે બટન અને ઝિપ હોય. જેમાં ઇલેસ્ટિક હોય છે એ માત્ર ઘરમાં જ પહેરી શકાય, લૂઝ સો. જેમાં પ્રોપર કમરના માપ પ્રમાણે બટન હોય છે એ પહેરીને તમે આફ્ટર-ડિનર નીચે પણ પહેરીને જઈ શકો અવા તો ફ્રેન્ડ્સ આઉટિંગ માટે પણ સારો ઑપ્શન છે. તમે ક્લબિંગના શોખીન હો અને કંઈક અલગ ટ્રાય કરવું હોય તો બેજ કલરનું કોટનનું શોર્ટ્સ લેવું. એના પર કોઈ પણ પેસ્ટલ શેડનું અવા બ્લેક કલરનું પ્લેન ફોર્મલ શર્ટ પહેરી એને ઇનશર્ટ કરવું. બેલ્ટ પહેરવો અને પગમાં બ્લેક કલરનાં શૂઝ પહેરવાં.

કોટન પ્રિન્ટેડ

કોટન પ્રિન્ટેડ શોર્ટ્સ એટલે કે જેમાં કોટન ફેબ્રિક પર અલગ-અલગ જાતની પ્રિન્ટ કરવામાં આવી હોય. આવાં શોર્ટ્સ ખાસ કરીને હોલિડે આઉટિંગમાં વધારે સારાં લાગે છે. આમાં કલર ઑપ્શન સો પ્રિન્ટના પણ ઘણા ઑપ્શન આવે છે. તમારી ઉંમર પ્રમાણે કલર અને પ્રિન્ટની પસંદગી કરવી અને કોટન પ્રિન્ટેડ શોર્ટ્સ સો તમે એક ડીસન્ટ અને એક ફન્કી લુક પણ આપી શકો. ડિપેન્ડ્સ કે તમારે ક્યાં પહેરવાનું છે.

હોઝિયરી

હોઝિયરી શોર્ટ્સને તમે ઑલ ડે શોર્ટ્સ કહી શકો. હોઝિયરી શોર્ટ્સ પહેરીને તમે મોર્નિંગ વોક માટે પણ જઈ શકો અને જિમમાં પણ જઈ શકો. હોઝિયરી શોર્ટ્સ કોટન લાયક્રામાંી બનાવવામાં આવે છે. માટે એ આસાનીી સ્ટ્રેચ ઈ શકે છે અને કોટન હોવાી પરસેવો પણ જલદીી ઍબ્સોર્બ કરે છે જેી ગરમી પણ ની તી. હોઝિયરી શોર્ટ્સ સો પ્લેન અવા પ્રિન્ટેડ જ સારાં લાગે છે.

કાર્ગો શોર્ટ્સ

કાર્ગો ટ્રાઉઝરને કાપીને કાર્ગો શોર્ટ્સ બનાવવામાં આવે છે. કાર્ગો શોર્ટ્સ/ટ્રાઉઝર કોમ્બેટ શોર્ટ્સ કહેવાય છે. કોમ્બેટ એટલે કે જે ટ્રાઉઝર લૂઝ હોય અને જે ટ્રાઉઝર પર મોટાં પોકેટ પેચની જેમ લગાડવામાં આવ્યાં હોય. કાર્ગો પેન્ટ્સનો ઉપયોગ મિલિટરીમાં ાય છે માટે કાર્ગો પેન્ટ્સ ગ્રીન કલરમાં હોય છે. ઓરિજિનલ કાર્ગો શોર્ટ્સ ગ્રીન કલરમાં હોય છે, પરંતુ હવે આમાં ઘણા કલર ઑપ્શન આવે છે. બેજ કલર બદલાય પરંતુ પ્રિન્ટ તો એની એ જ રહે. કાર્ગો શોર્ટ્સ સો કોન્ટ્રાસ્ટ કલરમાં વધારે સારાં લાગે છે. જેમ કે ગ્રીન કલરના કાર્ગો શોર્ટ્સ સો વાઇટ અવા બ્લેક પ્લેન સારું લાગી શકે.

સ્વિમિંગ શોર્ટ્સ

સ્વિમિંગ શોર્ટ્સ એટલે જે માત્ર સ્વિમિંગ માટે પહેરવામાં આવતાં હોય. આ શોર્ટ્સ સ્વિમિંગ કોસ્ચ્યુમની જેમ શરીરને ચોંટીને ની રહેતું, પરંતુ પહેરવામાં અને દેખાવમાં લૂઝ શોર્ટ્સ જેવું લાગે છે. ફેમિલી કે ફ્રેન્ડ્સ સો બીચ પર પાર્ટી કર્યા પછી જો ક્યાંય બહાર જવાનું હોય તો આવાં શોર્ટ્સ સારાં લાગે. સ્વિમિંગ શોર્ટ્સ સ્વિમિંગ કોસ્ચ્યુમ જેવાં ની લાગતાં અને પાણીમાં ભીંજાયા પછી જલદીી સુકાઈ પણ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.