તાજેતરમાં ગુજરાત રાજયના વનમંત્રી ગણપતભાઈ વસાવાએ સામાકાંઠાનું રંગીન સ્માર્ટ સીટીમાંનું એક માત્ર નઝરાણું પ્રદ્યુમન પાર્કની મુલાકાત લીધી હતી.વનમંત્રી ગણપતભાઈ વસાવાએ પ્રભાવિત થઈ જણાવેલ કે, આ પ્રદ્યુમન પાર્ક રંગીલા રાજકોટ કે જેમાં સામોકાંઠો અને ત્યાં આવું કુદરતી ગ્રીન અને ખૂબજ મોટી જગ્યામાં બનેલ પ્રધુમન પાર્ક એક નઝરાણું છે. ત્યારે આ અંગે મારી મુલાકાત દરમ્યાન હું ખૂબજ પ્રભાવિત થઈ મહાનગરપાલીકાને અભિનંદન આપું છું.વનમંત્રી ગણપત વસાવા સહિત રાજકોટ મહાનગરપાલીકા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ પ્રદ્યુમન પાર્કના અધિકારી હિરપરાજી ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો