ડ્રાઇવર ની કરી ધરપકડ અને મુદામાલ કર્યો જપ્ત…
દારુ અને વાહન મળી કુલ રુ ૩,૪૨,૮૦૮/ નો મુદામાલ કર્યો જપ્ત
માળિયા મી. ના સુરજબારી પાસેથી વિદેશી દારૂ નો જથ્થો પકડાયો હતો. સ્થાનિક પોલિસે પકડયો દારુનો જથ્થો. વિદેશી દારુ ની ૩૨૪ નંગ બોટલ કિમત રુ૧,૪૮,૮૦૦/ નો જથ્થો પકડાયો આ દારૂ GJ. AX ૫૪૯૨ નંબરની મેક્ષિકો મહેન્દ્રમાં પાછળ ના ભાગે ચોરખાનુ બનાવી તેમાં વિદેશી દારુ નો જથ્થો રાખ્યો હતો.