પહેલો સગો પાડોશી…. અલબત્ત ભારત-પાક વચ્ચે ના પાડોશી ના સંબંધો માં મોટાભાગે ખેંચતાણનો જ યોગ રહેતો આવ્યો છે અલબત્ત હવે સમય અને સંજોગો પાર્ટીને બંને દેશો વચ્ચે ઊભ થયેલી મૈત્રીભાવના માહોલ નો શુકન આ વખતે ઈદના અવસરે સાચવી લીધો હોય તેમ પુલવામાં આત્મઘાતી હુમલા બાદ હોલસેલ આ બંને દેશો વચ્ચેના સંબંધો મા પ્રથમવાર ગઈકાલે ભારત-પાક સરહદે તેના સૈન્ય વચ્ચે ઇદને લઈ મીઠાઈની આપ-લે થઇ હતી અને બંને દેશોના સેમી અધિકારીઓએ અરસપરસ શુભેચ્છાઓની આપ-લે કરી હતી.
“પહેલો સગો પાડોશી”સરહદીય સુરક્ષા અને અફઘાની પરિસ્થિતિને લઈને બન્ને દેશો વચ્ચે ઉભી થયેલ મૈત્રી ની જરૂરિયાત ને ઈદે શુકનવંતી બનાવી
બકરી ઈદના દિવસે ભારતીય સેના અને સીમા સુરક્ષા દળ દ્વારા પાકિસ્તાની સે.મી.ના અધિકારીઓને ઇદની શુભેચ્છાઓ પાઠવી મીઠાઈ ની આપ-લે કરી હતી 2019માંપહેલા પુલવામાં હુમલા બાદ લાંબા સમય પછી કેટલા દિવસે ફરીથી જમ્મુ-કાશ્મીર અને પંજાબની સરહદે ભારત પાકિસ્તાનની સેના વચ્ચે મીઠાઈની આપ-લે થઇ હતી
સમય અને સંજોગો ધ્યાને લય ભારત પાકિસ્તાન સરહદ પર મૈત્રી ભર્યુ વાતાવરણ આવશ્યક બન્યું છે તાલિબાનો નાઅફઘાનિસ્તાન પર ના બધાને લઈને ભારત અને પાકિસ્તાન બંન પોતાની સરહદોની સુરક્ષા ને લઇને ચિંતિત છે હવે બંને દેશો વચ્ચે સરહદ પર અમલ અને શાંતિની સાથે સાથે પરસ્પરના સહકારની જરૂરીયાત ઉભી થઇ છે ત્યારે ગઈકાલે ઈદના દિવસે શરદ પર મીઠાઈની આપ-લે થઇ હતી.
જમ્મુની સરહદે તેના સુરક્ષા બળના પ્રવક્તા દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે ભારતીય સેના અને પાકિસ્તાની રેન્જરોએ બકરી ઈદના દિવસે એલઓસી પર પરસ્પર ની શુભકામના અને મીઠાઈની આપ-લે કરી હતી આ જ રીતે પૂરી અને કિશન ગંગા નદી પરની ચેકપોસ્ટ પર પણ મીઠાઈની આપ-લે થઇ હતી ભારત-પાક સરહદ પર હિરાનગર તાંબા રામગઢ આરએસપુરા અરણીયા અટારી સહિતના વિસ્તારોમાં બંને દેશોની ચોકી સામે આવેલી છે આ વિસ્તારોમાં ખેડૂતોના ખેતર પણ નજીક આવેલા છે ગઈકાલે ઈદના દિવસે શરહદ પર મૈત્રી ભર્યો માહોલ ઉભો થયો હતો.