• ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની રાજય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-2024 માં
  • 40થી વધુ મેડિકલ સંસ્થાનના વડા કોન્ફરન્સમાં પધારશે: 75 જેટલાં તજજ્ઞોનાં વિવિધ વિષયો પર લેકચર યોજાશે: ડો. અતુલ પંડયા ડો. ભરત કાકડીયા

ઈન્ડીય‘ મેડિકલ એસોસીએશ”રી ગુજરાત શાખા‘રી 76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકો‘-2024 રાજકોટ‘રા આ‘ગણે યોજાઈ રહી છે. રાજકોટ‘રા તબીબી ઈતિહાસમા‘ પ્ર’મ વખત ચાર  ’દ્મ એવોર્ડ વિજેતા ખ્યાત‘રામ તબીબો સહિત દેશભર‘રી ચાલીસ જેટલી મેડિકલ સ‘સ્’રાઓ‘રા વડાઓ આ કોન્ફરન્સમા‘ અદ્યત‘ તબીબી વિજ્ઞા‘ વિશે માર્ગદર્શ‘ આ’શે. તેમ જીમાકો‘ 24‘રા ચેરમે‘ ડો. અતુલ ’‘ડયા અ‘રે ઈન્ડીય‘ મેડીકલ એસો. ગુજરાત‘રા પ્રમુખ ડો. ભરત કાકડીયાએ જણાવ્ય‘રૂ‘ છે.આઈ.એમ.એ.-ગુજરાત‘રા પ્રમુખ ડો. ભરત કાકડીયા અ‘રે જીમાકો‘-2024‘રા ચેરમે‘ ડો. અતુલ ’‘ડયાએ જણાવ્યુ છે કે, એલો” તબીબો‘રા વિશ્વ‘રા સૌ’રી મોટા સ‘ગઠ‘ ઈન્ડીય‘ મેડિકલ એસોસીએશ”રી ગુજરાત‘રી કોન્ફરન્સ આઠ વર્ષ બાદ રાજકોટમા‘ મળી રહી છે. કોન્ફરન્સ દ્વારા તબીબો વિશ્વભરમા‘ તબીબી ક્ષેત્રે ’તી વિવિધ શોધ, અદ્યત‘ સારવાર વિશે ચર્ચા કરતા હોય છે. તબીબો ’રોતા‘રા અ‘રૂભવો, વિવિધ રોગમા‘ જોવા મળતા‘ દર્દીઓ, તે‘રી સારવાર‘રા અલગ અલગ ’ધ્ધતિઓ વિશે ગહ‘ ચર્ચા કરી એક બીજા‘રા જ્ઞા‘મા‘ વધારો કરતા‘ હોય છે જે‘રો ફાયદો અ‘તે તો સમાજ‘રે જ ’રાય છે.

જીમાકો”રા સાયન્ટીફીક કમીટી‘રા ચેરમે‘ ડો. અમીત અગ્રાવત, આઈ.એમ.એ. ગુજરાત‘રા ઉ’પ્રમુખ ડો. ભાવેશ સચદે, સોવેિ‘યર‘રા એડીટર ડો. જય િ’રવાણી અ‘રે ટ્રેઝરર ડો. તેજસ કરમટાએ કોર્‘રન્સ વિશે માહિતી આ’તા‘ જણાવ્યુ છે કે, તબીબી સ‘ગઠ‘ તરીકે સમાજ પ્રત્યે‘રી અમારી ફરજ સમજી આ વખતે ત‘દુરસ્ત સમાજ‘રી રચ‘રા‘રા હેતુ સા’રે કોન્ફરન્સમા‘ વિવિધ મુદ્દા ’ર ચર્ચા વિચારણા કરવામા‘ આવશે.

” જીમાકો”રા કો.ઓર્ડિ‘રેટર ડો. યજ્ઞેશ ’રો’ટ, કો.ચેરમે‘ ડો. હિરે‘ કોઠારી, ડો. એમ. કે. કોરવાડીયા અ‘રે ડો. દિ’રેશ ભાલાણીએ માહિતી આ’તા કહ્યુ‘ કે, ગુજરાતભર‘રા એલો’રે’રી તબીબો‘રી કોન્ફરન્સ જીમાકો‘-2024 આગામી તા. 19-20 ઓક્ટોબર  (શિ‘-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે, જીમાકો”રા સેક્રેટરી ડો. ચેત‘ લાલસેતા, ડો. ’રારસ શાહ અ‘રે ડો. સ‘જય ભટ્ટ‘રા જણાવ્યા અ‘રૂસાર આ કોન્ફરન્સમા‘ વિવિધ રોગ‘રા આ‘તર રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબો, ’ધારવા‘રા છે. હૃદયરોગ િ‘ષ્ણાત ’વ-’વભૂષણ ડો. તેજસ ’ટેલ, કોરો‘રા કાળમા‘ સતત દેશભર‘રા તબીબો‘રે માર્ગદર્શ‘ આ’‘રાર એઈમ્સ-‘વી દિલ્હી‘રા ’ૂર્વ ડિરેક્ટર ’દ્મશ્રી ડો. રણજીત ગુલેરીયા, એન્ડોક્રો‘રોલોજીસ્ટ – ડાયાબીટોલોજીસ્ટ ’દ્મશ્રી ડો. શશા‘ક જોશી, ડો. અિ‘લ જૈ‘, કાર્ડિયાક સર્જ‘ ડો. અભિજાત શેઠ, ન્યુરોસર્જરી ક્ષેત્રે િ‘ષ્ણાત ડો. અિ‘લ ’રી. કારા’રૂરકર, ’દ્મશ્રી કાર્ડિયોલોજીસ્ટ ડો. કમલ કે. શેઠી, ડો. સ‘દિ’ રાય, ઈન્ડીય‘ મેડિકલ એસોસીએશ‘-‘વી દિલ્હી‘રા ઈલેક્ટેડ પ્રેસીડન્ટ ડો. અિ‘લ ‘રાયક, ગુજરાત મેડિકલ કાઉન્સીલ‘રા ચેરમે‘ ડો. િ‘તી‘ વોરા   માર્ગદર્શ‘ આ’શે.

’દ્મશ્રી ’દ્મભૂષણ ડો.તેજસ ’ટેલ

ડો. તેજસે ’ટેલ ’દ્મશ્રી અ‘રે ’દ્મભૂષણ એવોર્ડ‘રી સન્માિ‘ત ’યેલ છે. ડો. તેજસ ’ટેલ ઈન્ટરવેશ‘લ કાર્ડિયોલોજી ક્ષેત્રે એન્જીયોગ્રાફમા‘ ‘વી શોધ‘રા જ‘ક છે. છેલ્લા‘ 18 વરસ’રી તેઓ કાર્ડિયોલોજી માટે‘રો ટ્રાઈકો કોર્’ ચલાવે છે જેમા‘ દેશ વિદેશ‘રા 8 હજાર’રી વધુ તબીબો‘રે કાર્ડિયોલોજી‘રી તાલીમ આ’રી છે. તેમ‘રા દ્વારા લખવામા‘ આવેલ ત્રણ બુક હાલ કાર્ડિયોલોજી‘રા અભ્યાસમા‘ સામેલ છે.

 ’દ્મશ્રી ડો. રણદી’ ગુલેરીયા

’દ્મશ્રી ડો. રણદી’ ગુલેરીયા એઈમ્સ-‘વી દિલ્હી‘રા ’ૂર્વ ડાયરેક્ટર છે. કોરો‘રા કાળમા‘ તેઓ સતત વિવિધ માધ્યમો દ્વારા દર્દી‘રી યોગ્ય સારવાર માટે તબીબો‘રે માર્ગદર્શ‘ આ’તા હતા‘. ફેફસા‘રા રોગ‘રા િ‘ષ્ણાત ડો. ગુલેરીયા‘રે રેસ્’રીરેટરી મેડિસી”રા હરતા  એન્સાયક્લોિ’ડિયા મા‘વામા‘ આવે છે. હાલ તેઓ ઈન્સીટયુય ઓફ ઈન્ટર‘લ મેડિસી‘ એન્ડ રેસ્’રીરેટરી એન્ડ સ્લીમ મેડિસી‘-મેદા‘તા હોસ્’િટલ‘રા ચેરમે‘ તરીકે કાર્યરત છે.

’દ્મશ્રી ડો. કમલ કે. શેઠી

’રશ્રી ડો. કમલ શેઠી કોરો‘રી એન્જીયોગ્રાફી એન્ડ કાર્ડિયાક ઈલેક્ટ્રોફિઝીયોલોજી ઈ‘ ઈન્ડીયા‘રા ’રાયોિ‘યર ’ૈકી‘રા એક ખ્યાત‘રામ કાર્ડિયોલોજીસ્ટ છે. તેમ‘રે ભારત સરકાર દ્વારા ’વશ્રી એવોર્ડ’રી ‘વાજવામા‘ આવ્યા છે. તેમ‘રે ડો. બી. સી. રોય એવોર્ડ, ડો. ડી. ’રી. બાસુ ય‘ગ ઈન્વેસ્ટીગેટર એવોર્ડ ઓફ કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઈન્ડીયા, સ્કાર્સ એવોર્ડ, અવધકશ્રી એવોર્ડ, સ્વામી વિવેકા”દ એવોર્ડ, ઈન્સ્’રાયરીંગ કાર્ડિયોલોજીસ્ટ ઓફ ઈન્ડીયા એવોર્ડ, ટાઈમ્સ હેલ્’ કેર એચીવર્સ એવોર્ડ (લીજન્ડ), ચિકિત્સા રત્ન એવોર્ડ, સી.એસ.આઈ. લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહિત અ‘રેક એવોર્ડ પ્રાપ્ત ’યા છે.

 ’દ્મશ્રી ડો. શશા‘ક જોષી

’દ્મશ્રી ડો. શશા‘ક જોષી દેશ‘રા ખ્યાત‘રામ એન્ડોક્રાઈ‘રોલોજીસ્ટ એન્ડ ડાયાબીટેલોજીસ્ટ છે. ભારત સરકાર દ્વારા તેમ‘રે ’દ્મશ્રી દ્વારા સન્મા‘રીત કરવામા‘ આવ્યા છે. કોરો‘રા કાળમા‘ તેમણે કોરો‘રા ટાસ્ક ફોર્સમા‘ રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી િ‘ભાવી લોકો‘રી સેવા કરી હતી.

ડો. અિ‘લ ‘રાયક

ઈન્ડીય‘ મેડિકલ એસોસીએશ‘ -‘વી દિલ્હી હેડ ક્વાર્ટર‘રા મા‘દ્ મ‘ત્રી તરીકે સેવા આ’તા જાણીતા ઓર્’રો’રેડિક સર્જ‘ ડો. અિ‘લ ‘રાયક ઈન્ડીય‘ મેડિકલ એસોસીએશ”રા આગામી વર્ષ‘રા પ્રેસીડન્ટ તરીકે ’સ‘દગી ’રામ્યા છે. તેઓ હેમચ‘દ્રાચાર્ય ‘રોર્’ ગુજરાત યુિ‘વર્સીટી‘રા મેડિકલ ફેકલ્ટી‘રા ડિ‘, ડેન્ટલ કાઉન્સીલ‘રા મેમ્બર, ઈન્ડીય‘ ‘ર્સિંગ કાઉન્સીલ‘રા એક્ઝીક્યુટીવ મેમ્બર, ‘રેશ‘લ મેડિકલ કમિશ”રા મેમ્બર, ગુજરાત મેડિકલ કાઉન્સીલ‘રા એક્ઝીક્યુટીવ મેમ્બર તરીકે સેવા આ’રે છે.

  ડો. અિ‘લ જૈ‘

ડો. અિ‘લ જૈ‘ જાણીતા કાર્ડિયોલાસ્ક્યુલર – ’રોરાસીક સર્જ‘ છે. તેમણે ત્રણ દાયકા‘રા તેમ‘રા અ‘રૂભવ દરમિયા‘ કાર્ડિયાક સર્જરી ક્ષેત્રે ’બીમા’ સર્જરી સહિત અ‘રેક ‘વી શોધ કરી છે. 45 હજાર’રી વધુ કાર્ડિયાક સર્જરી કરી છે. એરોટીક વાલ્વ રી’રેર-સર્જરી‘રા ’રાયો‘રીયર મા‘વામા‘ આવે છે. તેઓ તબીબ તરીકે હદયરોગ‘રા દર્દીઓ‘રી સારવાર કરવા સા’રે લોકો હદય રોગમા‘ સ’ડાય ‘હી એ માટે લોક જાગૃતી માટે પ્રયાસ કરતા રહે છે

 ડો. અભિજાત શેઠ

ડો. અભિજાત શેઠ અમદાવાદ‘રી એ’રોલો હોસ્’િટલ‘રા જાણીતા કાર્ડિયોક સર્જ‘ છે. તેઓ ’રી.જી. કોર્ષ અ‘રે ડી.એ‘.બી. ’રી.જી. કોર્ષ‘રી એકઝામ જે‘રા દ્વારા લેવામા‘ આવે છે એ ‘રેશ‘લ બોર્ડ ઓફ એક્ઝામી‘રેશ‘ ઈ‘ મેડિકલ સાયન્સ (એ‘.બી.ઈ.એમ.એસ.)‘રા ચેરમે‘ તરીકે સેવા આ’રે છે. ‘રાભ ગવર્‘િંગ બોર્ડ‘રા મેમ્બર છે.

ડો. રિ‘તી‘ વોરા

અમદાવાદ‘રા ડો. િ‘તી‘ વોરા ગુજરાત મેડિકલ કાઉન્સીલ‘રા પ્રેસીડન્ટ અ‘રે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ‘રા ડિ‘, ગુજરાત યુિ‘વર્સીટી‘રા સે‘રેટ મેમ્બર, એમ.સી.આઈ.‘રી ફાઈ‘રાન્સ કમીટી‘રા ચેરમે‘, ’રોસ્ટ ગ્રેજ્યુએટ કમીટી‘રા મેમ્બર તરીકે સેવા આ’રે છે. તબીબ તરીકે તેમણે રાષ્ટ્રીય અ‘રે આ‘તરરાષ્ટ્રીય કક્ષાએ અ‘રેક ’રે’ર, ’રોસ્ટર ’બ્લીશ કર્યા છે.

ડો. સ‘દિ’ રાય

ડો. સ‘દિ’ રાય મુ‘બઈ‘રી એ’રોલો હોસ્’િટલ‘રા જાણીતા ફિઝીશીય‘ છે. તેઓ ડાયાબીટીસ સ્’રેશ્યાલીટી સેન્ટર-એડવાન્સ સેન્ટર ઓફ ડાયાબીટીસ કેર એન્ડ રીસર્ચ-એમ.જે.એમ. ઈન્સ્ટીટયુટ હેલ્’ સર્વિસ‘રા વડા તરીકે સેવા આ’રે છે. તેમ‘રે રીસર્ચ, ’બ્લકિશ‘ અ‘રે રાષ્ટ્ર િ‘ર્માણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે ડો. એ. ’રી. જે. અબ્દુલ કલામ લાઈમ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ‘રી રાન્માિ‘ત કરવામા‘ આવ્યા છે.

ડો. અિ‘લ કારા’રૂરકર

ડો. અિ‘લ કારા’રૂરકર મુ‘બઈ‘રા જાણીતા સિિ‘યર ન્યુરોસર્જ‘ છે. ન્યુરોસર્જરી ક્ષેત્રે બહોળો અ‘રૂભવ ધરાવતા ડો. કારા’રૂરકર દ્વારા ન્યુરોસર્જરી‘રી અ‘રેક બુકમા‘ ખાસ ચેપ્ટર પ્રકાશિત કરવામા‘ આવ્યા છે. તેમણે ન્યુરોસર્જરી અ‘રે જ‘રલ વિષય ’ર દેશ-વિદેશમા‘ અ‘રેક લેક્ચર આ’રી તબીબો અ‘રે લોકો‘રૂ‘ માર્ગદર્શ‘ કર્યું છે. તેઓ એ.એ.એફ.આઈ.ટી.એ‘.‘રા ’ૂર્વ પ્રમુખ છે, સોસાયટી ફોર ન્યુરો વાસ્ક્યુલર ઈન્ટરવેશન્સ‘રા પ્રમુખ તરીકે ’ણ તેમણે સેવા આ’રી છે.

ગુજરાત આઈ. એમ. એ. ‘રા પ્રેસીડ‘્ટ ડો. ભરત કાકડીયા, સેક્રેટરી ડો. મેહુલ શાહ, ઝો‘ ઉ’પ્રમુખ ડો. ભાવેશ સચદે, જીમાકો‘-2024‘રા ચેરમે‘ ડો. અતુલ ’‘ડયા, કોન્ફરન્સ કો. ઓર્ડી‘રેટર ડો. યજ્ઞેશ ’રો’ટ, ડો. ચેત‘ લાલસેતા, ડો. સ‘જય ભટ્ટ, ડો. ’રારસ શાહ, ડો. કા‘ત જોગાણી, ડો. અમી’ મહેતા, ડો. એમ. કે. કોરવાડીયા, ડો.હિરે‘ કોઠારી, ડો. દિ’રેશ ભાલાણી, ડો. અમીત અગ્રાવત, ડો. તેજસ કરમટા, ડો. જય ધીરવાણી,  પ્રફુલ કમાણી, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સ‘જય ટીલાળા, ડો. િ’યુ’ ઉ‘ડકટ, ડો. જયેશ ડોબરીયા, ડો. એસ. ટી. હેમાણી, ડો. સી. આર. બાલધા, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. કિરીટ દેવાણી‘રા માર્ગદર્શ‘ હેઠળ તબીબો‘રી ટીમ કોન્ફરન્સ‘રા આયોજ‘ માટે કાર્યરત છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.