સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં શુક્રવારે જસ્ટિસ જે ચલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ કરી. આવું પહેલીવાર થયું કે સુપ્રીમ કોર્ટના જજોએ મીડિયા સાથે વાત કરી. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું, આ એક અદભૂત અવસર છે. ભારતના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય નથી થયું. કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટનું એડમિનિસ્ટ્રેશન તે કામ નથી કરી રહ્યું વે તેને કરવું જોઈએ. દુર્ભાગ્યથી અમારા પ્રયાસો નિષ્ફળ થઈ ગયા છે. જ્યાં સુધી અમે જરૂરી સવાલોના જવાબ નહીં આપીએ ત્યાં સુધી ડેમોક્રેસી સુરક્ષિત નહીં રહે. બે મહિનાથી જે સ્થિતિ છે તેના કારણે અમારે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી રહી છે. અમે દેશની જનતાને બધું જણાવવા માંગીએ છીએે.
ભારતના આટલા વર્ષના ઇતિહામાં પહેલીવાર SC ના 4 જજે કરી પ્રેસ કોન્ફરન્સ….
Previous Articleજેતપુરમાં પ્રથમ વખત યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગઉત્સવ
Next Article શું સેન્ચુરીયનમાં આફ્રિકા રનનો ખડકલો કરશે?