મનન ટેસ્ટ ટયુબ બેબી સેન્ટરના આઈવીએફ સ્પેશિયાલીસ્ટ ડો.નીતિન લાલ, એમ્રીઓલોજીસ્ટ રીના લાલ, એનેસ્થેસ્ટિક લેપ્રોસ્કોપી સર્જન ડો.હેતલ વઢેરા સો ‘અબતક’ ચાય પે ચર્ચા
રાજકોટ આઈવીએફ જેવી અત્યાધુનિક સેવા લેવા લોકોને મુંબઈ, અમદાવાદ સુધી જવી ન પડે તે માટે રાજકોટમાં જ સુવિધા શરૂ કરાઈ હોવાનું ‘અબતક’ ચાય પે ચર્ચામાં મનન ટેસ્ટ ટયૂબ બેબી સેન્ટરના આઈવીએફ સ્પેશ્યાલીસ્ટ ડો.નીતિન લાલે કહ્યું હતું. આ તકે એમ્રીઓલોજીસ્ટ રીના લાલ,એનેસ્થેસ્ટિક લેપ્રોસ્કોપી સર્જન ડો.હેતલ વઢેરા સહિતના જોડાયા હતા.
મનન ટેસ્ટ ટયુબ બેબી સેન્ટરના આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડો.નીતિન લાલ, એમ્રીઓલોજીસ્ટ રીના લાલ એનેસ્થેસ્ટિક લેપ્રોસ્કોપી સર્જન ડો.હેતલ વઢેરાની સોની ચાય પે ચર્ચામાં ડો.નીતિન લાલે જણાવ્યું હતું કે, ટેસ્ટ ટયુબ બેબી માટે સૌપ્રમ સોનોગ્રાફી કરવામાં આવે છે.
ત્યારબાદ ડાયગ્નોસ કરવામાં આવે છે. પરંતુ ઘણા કેસોમાં ડાયરેકટ ડાયગ્નોસ શકય બનતું ની. માટે અમે લેપ્રોસ્કોપી પ્લસ ડાગ્નોસનો ઉપયોગ કરીએ છીએ. લેપ્રોસ્કોપની મદદી એક નાના એવા હોલી પેટની આંતરિક રચના જોઈ શકાય છે.
કોળીમાં ગાઠ હોય, સેપ્ટમ હોય તો તેને લેપ્રોસ્કોપીી કાઢી શકાય છે. હાલ કેન્સના કોઈપણ કોળીના ઓપરેશનો ૯૯ ટકા લેપ્રોસ્કોપીી ઈ શકે છે.
પ્ર.લેપ્રોસ્કોપી કેટલું ખર્ચાળ છે ?
જ. લેપ્રોસ્કોપી માટે ડોકટરે વધુ સક્ષમ બનવું પડતું હોય છે તેના સાધનો અને મશીનો પણ ખર્ચાળ હોય છે. એમાં પણ ત્રણ વર્ષે તે સાધનો બદલવા પડતા હોય છે. અમે સૌરાષ્ટ્રનું સૌપ્રમ થ્રીડી મશીન લાવ્યા છીએ. માટે તે ખર્ચાળ તો બને જ છે પણ તે દર્દીઓની સુવિધા માટે જ છે.
પ્ર.એનેસ્થેસ્ટિક
એટલે શું?
જ. એનેસ્થેસ્ટિક મામલે ડો.હેતલ જણાવે છે કે એનેસ્થેસ્ટિક એટલે બેભાન કરવાના ડોકટર તેમાં પણ વિવિધ પ્રકારો હોય છે. લોકલ અને રીઝનલ એનેસ્ટેસીયા હોય છે. એનેસ્થેસ્ટિક બનવા માટે એમબીબીએસ બાદ ત્રણ વર્ષનો કોર્ષ કરવો પડતો હોય છે. જેટલું ડોકટરને મળવું જરૂરી છે. તેટલું જ એનેસ્થેસ્ટિકને મળવું જરૂરી છે. ટેસ્ટ ટયુબ બેબીમાં લેપ્રોસ્કોપી પહેલા જનરલ એનેસ્થેસ્ટિક કરવામાં આવે છે.
પ્ર.આઈવીએફ મામલે લોકોને શું સભાનતા જરૂરી છે?
જ.લોકોની જાગ્રુકતા મામલે ડો.નિતીન લાલે જણાવ્યું હતું કે, પહેલા તો દર્દીની તપાસ કરી બાદમાં જ‚રી પડે તો આઈવીએફની જરૂર હોય ત્યારે તેમના પોતાના સ્ત્રીબીજ અને તેના પતિના વિર્યનું ફલન કરી જે ગર્ભનું નિર્માણ શે તે ગર્ભનું તેમના ગર્ભાષયમાં રોપણ કરવામાં આવે છે. આપણા દર્દીઓમાં હોય છે કે કયાંક બીજાનું વીર્ય લઈ લેશે તો, આવામાં દર્દીના પતિને ક્ધસર્ન કરીને જ લેવામાં આવે છે. જયારે ૪૦ વર્ષના થી આવે છે ત્યારે તેમનામાંસ્ત્રીબીજની ઉળપ હોય છે. ત્યારે બીજાના સ્ત્રીબીજ લેવાની જરૂર પડતી હોય છે. ગર્ભાશયના ઓપરેશનમાં મોટાભાગની સ્ત્રીઓ મોટી ઉમ્રની હોય છે. જેમાં પડદા પાછળના કસબી એટલે કે એનેસ્થેસ્ટિકની ભુમિકા હોય છે.
પ્ર.મનન ટેસ્ટટયુબ બેબી સેન્ટરની ખાસીયત શું છે?
જ. નીતિન લાલ જણાવે છે કે અમે આઈવીએફની શરૂઆત ૨૦૦૭થી કરી હતી, અમારે ત્યાં ૨ એમ્બ્રોલોજીસ્ટ, ૨ એન્ડોલોજીસ્ટ અને ૨૪ કલાકની લેબોરેટરી છે. માટે અમે રવિવારે પણ કામ કરીએ છીએ અને મનન હોસ્પિટલમાં જ તમને ફુલટાઈમ સુવિધા આપતા તમામ ડોકટરો હાજર મળે છે.
પ્ર.મનન ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર બનાવવાની પ્રેરણા કેમ મળી ?
જ. ડો.નીતિન લાલ જણાવે છે કે જયારે મેં શરૂઆત કરી ત્યારે લેપ્રોસ્કોપી અને ટેસ્ટ ટયુબ બેબીની સારવાર સૌરાષ્ટ્રમાં નહીંવત હતી માટે મેં આ સેન્ટર શરૂ કરવાનો વિચાર કર્યો. આ પૂર્વ લોકોએ મુંબઈ, અમદાવાદ જવું પડતું હતુ ત્યારે તેમને નજીકમાં સુવિધા મળી રહે અને લોકોને અદ્યતન સારવાર મળી રહે માટે રાજકોટમાં અમે શરૂ કર્યું.
પ્ર.પહેલા બાળકો ન વાના પ્રશ્ર્નો ન હતા તો તમારા મતે આ વધી કેમ રહ્યું છે ?
જ. ડો.હેતલ વાઢેરા જણાવે છે કે લોકોની લાઈફ સ્ટાઈલ, ડાયેટ ચાર્ટ અને ટેવોને કારણે જેને કારણે બાળકો ન વાનો રેશિયો વધી રહ્યો છે.
પ્ર.પોસ્ટ પ્રેગ્નેન્સીમાં એનેસ્થેસ્ટિકનો રોલ શું ?
જ. ડો.હેતલ વાઢેર જણાવે છે કે પહેલા કમરમાં ઈન્જેકશન મારતા તો એ જનરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે જે સેફ જ છે. મનન હોસ્પિટલમાં અમે બધી જ પ્રકારની સારવાર આપીએ છીએ. માટે કોમબીકેશન રહેતા ની. પેઈનલેસ લેબર પણ શકય છે. તેી તેમનું દર્દ અટકાવી શકાય છે.
પ્ર.સેરોગેસી મધર એટલે શું?
જ. સરોગેસી મધર એટલે ડો.નીતિન લાલ જણાવે છે કે કોઈની કોળી ભરી રાખવી જેમાં પોતાનું ગર્ભ રાખવાી સ્ત્રીને જીવનું જોખમ તું હોય તેવામાં તેમના જ સ્ત્રી બીજ અને પોતાના પતિનું વિર્ય તૈયાર કરી અન્ય સ્ત્રીના ગર્ભમાં પહેલી સ્ત્રીના જ બીજનું રોપણ કરવામાં આવે છે. ભારતીયો માટે સરોગેસી મધર આઈડીયલ છે.
પ્ર.‘અબતક’ના વાચકોને શું સંદેશ આપશો?
જ.ડો.નીતિન લાલે કહ્યું હતું કે કોઈ પણ ડો.એવું કહે છે કે લેપ્રોસ્કોપી શકય ની ત્યારે ૨ ડોકટરની સલાહ લેવી, બાળક ન તું હોય તો અમારી પાસે આવો.
ડો.રીના લાલ જણાવે છે કે અમારી લેબમાં ઉસાઈહ ફીઝીંગનું સુવિધા છે. ડાયના હેડને ૩૩ વર્ષની ઉમ્રમાં તેના ઈંડાને ફ્રિઝ કર્યા હતા અને તેના લગ્ન બાદ તેના ફ્રોઝ એગનો ઉપયોગ કરી આઈવીએફની મદદી તેમણે બાળક કર્યું હતું. ભારતમાં આ કોન્સેપ્ટ નવું છે પણ ફોરેનમાં સામાન્ય વાત છે અને લોકોને જ્ઞાન પણ ઓછું છે અને આ પ્રક્રિયા ખર્ચાળ છે.