સુરતની દાઉદી વ્હોરા સમાજની દાના કમીટીએ પવિત્ર રમઝાનમાસમાં એક ખરા અર્થમાં પૂણ્યનું ભાથુ બાંધી અલ્લાહને પામવા કોશીષ કરી હતી. સુરતનાં નાનપુરા અઠવાલાઈન્સ વિસ્તારમાં જેને માથે કુદરત સિવાય કોઈ છત્રછાયા નથી એવા અનાથ બાળકો વસવાટ કરી રહ્યા છે. આ બાળકોને સુરત વ્હોરાવાડની દાના કમીટીના સભ્યોએ પોતાની યથા શકિત મુજબ ખાધ પદાર્થોનું વિતરણ કર્યું હતુ જો આ કમીટીના સભ્યોનું અનુકરણ દરેક જગ્યાઓ પર થતુ રહેતો દેશમાં ગરીબી નામશેષ થતી રહે !
Trending
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ