જામનગરમાં કોરોના વાયરસના મહામારી ના પગલે લોક ડાઉન કરવામાં આવેલ હતું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેને જોતા લોકો ને ઘરે રહો સુરક્ષિત રહો તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે . જેને જોતાં જામનગરના શરૂ શેક્સન રોડ,પટેલ કોલોની અને ડી.કે.વી.સર્કલ પાસે આજ રોજ પોલીસ દ્વારા ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રસૂત તસવીર માં રોડ ખાલી હોય જે લોકડાઉન ની અસર બતાવે છે. એક દિવસ અહિયાં માણસોની ચલ પહલ જોવા મળતી . જે આજે એક સૂમસામ રોડ જોવા મળેલ છે. જામનગરમાં જ્યાં સત્ય સાઈ જેવી નામાંકિત સ્કૂલ આવેલી છે ત્યાં વિધ્યાર્થી તથા વાલીઓની તથા અન્ય લોકો ની ચહલ પહલ ચાલુ હોય છે. જ્યાં આજ રોજ લોકડાઉનના પગલે રોડ ખાલી ખમ જોવા મળેલ. જે એક જામનગર પોલીસને આભિવાદન ને પાત્ર છે.
લોકડાઉનના પગલે શહેરના રસ્તાઓ સુમસામ
Previous Articleસરકાર, ઉદ્યોગો કોરોનાનો ભાર કઇ રીતે ઉંચકશે?
Next Article જિલ્લા જેલમાં ઈ-મુલાકાત સુવિધાનો પ્રારંભ