પાન તમાકુની પેઢીઓ પર જનતા મેળા…

ગુજરાત સહિત દેશભરમાં કોરોના નવા વાયરાની દેશના પગલે ફરીથી લોકડાઉનનો તબક્કો શરૂ થાય તેવી પરિસ્થિતિ ને લઈને ગભરાટનું વાતાવરણ ઊભું થયું છે અમદાવાદમાં શરૂ થયેલા કર્ફ્યુ ના અમલને પગલે અમદાવાદ જેવા મોટા શહેરોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ઘર ભેગો કરવા માટે કાલુપુર જમાલપુર સહિતની મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકોએ રીતસરની કતારો લગાવી દીધી હતી તેમાં પણ સવિશેષ પાન ફાકીના બંધાણીઓ દ્વારા હોલસેલ નાના વેપારીઓને ત્યાં તથા બન માલ માટે પડાપડી કરી દીધી હતી

અમદાવાદ ઉપરાંત રાજકોટ સહિતના મોટા શહેરોમાં કોરો ના ને લઈનેપ્રતિબંધિત નિયમો અમલવારી ની શક્યતા સેવાઇ રહી છે ત્યારે બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છેખાસ કરીને ગયા વખતે લોકડાઉન દરમિયાન પાન અને તમાકુની ચીજવસ્તુઓના થયેલા બેફામ કાર બજાર ને ધ્યાને લઇને અમદાવાદ અને રાજકોટમાં લોકોએ પાન માવા ની કાચી સામગ્રી લેવા માટે હોલસેલ ની દુકાન પર ભીડ લગાવી છે અમદાવાદ એમટીએસ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે કહ્યું આ સમય દરમિયાન રેલવે એરપોર્ટ ટ્રાન્સપોર્ટ માટે સરકાર સુટ આપશે તો પર એએમટીએસની બસો તો બંધ રહેશે કેન્દ્ર સરકારની ત્રણ સભ્યોની ટીમે અમદાવાદ અને ગુજરાતની કોરો અંગેની સમીક્ષા માટે દોડ લગાવી છે અને આજે મોડી રાત સુધીમાં આ ટીમ અમદાવાદ અને ત્યાંથી રાજકોટ સહિતના વિવિધ વિસ્તારોમાં સમીક્ષા માટે પહોંચી જશે

આ લખાય છે ત્યારે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમદાવાદની જેમ કર્ફ્યુનો અમલ કરવો કે કેમ તે અંગે ઉચ્ચસ્તરીય કરે વિચારણા ચાલી રહી છે આજે સાંજ સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓ નું કટોકટી અને જરૂરી કર્યું માટેની રણનીતિ અંગે નું ભાવિ ઘડાય જશે

ગુજરાતમાં કોરાનાના પ્રતિબંધિત પગલાઓની કવાયતથી બેરોજગારી વકરવાની ભીતિ

 કોન્ટ્રાક્ટર રાખેલા મજૂરોને છૂટા કરી દેવાશે, ઇવેન્ટ મેનેજરોની મતિ મુંઝાણી..

ગુજરાત સમગ્ર દેશમાં કોરોના ના નવા વાયરા ને પગલે અમદાવાદમાં મર્યાદિત સમય માટે કર્ફ્યુ ની જાહેરાત કરવામાં આવી છે શેષ ગુજરાત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ જરૂર પડી એ તાકીદના પગલા લેવાની તંત્ર તૈયારી બતાવી છે ત્યારે અગાઉના લોકડાઉન દરમિયાન માંડ-માંડ વાટે ચડેલી ધંધા રોજગારની ગાડી ફરીથી અટકી જાય તેવી દહેશત ઉભી થઇ છે કોન્ટ્રાક્ટ પર રાખેલા મજૂરોને કરી દેવા ની વેતરણ શરૂ થઈ ગઈ છે જ્યારેસામાજિક કાર્યક્રમો અને લગ્ન સમારંભો ના આયોજન કરતા ઇવેન્ટ મેનેજર અત્યારની પરિસ્થિતિને લઈને મૂંઝાઈ ગયા છે ફરીથી આવી સ્થિતિ કથળે તેવી દહેશતને લઇને કામદારો કોન્ટ્રાક્ટરોને છૂટા કરવાની સ્થિતિને લઈને ઇવેન્ટ મેનેજરો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.