ઓફિસમાં તેમ મહેનતથી કામ કરતા હો પરંતુ જો તમારુ કામ દેખાતું ન હોય અથવા હંમેશા બીજાનું કામ દેખાતું હોય ત્યારે તમારે મહેનત કરતાની સાથે બીજી ટીપ્સ પણ અપનાવી જોઇએ. જો તમે પણ ઓફિસમાં બોસના ખાસ બનવું હોય તો ફોલો કરો આ ટીપ્સ..
કાબીલીયત પર રાખો ભરોસો
જ્યારે બોસ કોઇપણ પ્રોજેક્ટ કે કામ વિશે સૌથી પહેલા તમારી સાથે વાત કરે છે તો સમજી જાવ કે તે તેમને કામ માટે યોગ્ય અને જીમ્મેદાર વ્યક્તિ સમજે છે આવા સમયે તમે તમારી કાબીલીયત પર ભરોસો રાખી અને બેસ્ટ વર્ક આપો.
બીજા એમ્પોઇને તમારૂ વર્ક શીખવાડો
જ્યારે પણ બોસ તમને તમારૂ કામ બીજો શીખવાડવાનું કહે ત્યારે સમજવું કે તે તમારી કામ કરવાની સ્કીલથી પ્રભાવીત છે અને ઇચ્છે છે કે તમારા જેવું કામ બીજા વર્કસ પણ કરે.
એવું જ‚રી નથી કે બોસ હંમેશા તમારી તારીફ જ કરે ક્યારેક એ તમારા કામની તારીફ કરીને તે પણ જણાવે છે કે તમે તેાન ચહીતા છો.
જ્યારે પણ ઓફિસના કામની વાત આવે ત્યારે જો બોસ તમારા હાથ અથવા સજેસન માગે ત્યારેએ સમજવું કે એ આપણા પર ભરોસો રાખે છે અને તમારામાં લીડર-શીપની ક્વોલીટી છે.
બોસ જ્યારે પણ તમને તેની સાથે કોઇ અગત્યની મીંટીગમાં સાથે લઇ જાય અને તમને જીમ્મેદારી શોપે ત્યારે તમારે સમજવું કે તમે બોસના ચહિતા છે.બસ ફોલો કરો આ પાંચ ટીપ્સ અને બનો ઓફિસમાં બોસના ચહિતા.