ઉના તાલુકાના ભાચા ગામના સરપંચ નિર્મલ સિહ ગોહિલનો દિપડાના બચ્ચા સાથેના ફોટા વાઈરલ થયાછે. સરપંચની ભાચા ગામ ખાતે આવેલ વાડીએ ઓફીસમાં દિપડાનું બચુ રમાડતા હોય તેવા ફોટા વાઈરલ થવાથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.