ચાલને જીવી લઇએ
‘ચાલને જીવી લઇએ’ માં આજે સંગીતના વિવિધ રંગોની ઝાંખી જોવા મળશે જેમાં સુગમ ગીત, ગઝલ, ર્કિતન, હિન્દી રોમેન્ટીક ગીત સહિતના ગીતો પિરસાશે આજે પ્રદિપભાઇ ઠકકર અને પલ્લવીબેન જાંબુચા દ્વારા સંગીતનો સુમધુર રસથાળ પિરસાજે .
આજના કાર્યક્રમમાં પ્રદીપભાઇ ઠકકર અને પલ્લવીબેન જાંબુચાની જમાવટ
- ગાયક:- પ્રદિપભાઇ ઠકકર, પલ્લવીબેન જાંબુચા
- કિબોર્ડ:- જયેન્દ્રભાઇ પટેલ
- ઓકટોપેડ:- મેહુલભાઇ ત્રિવેદી
- તબલા:- કીરીટભાઇ નીંબાળ
- સંકલન:- મયુર બુઘ્ધદેવ
આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો
- નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે….
- મને પ્યારૂ લાગે, શ્રીજી તારૂ નામ….
- અચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરમ….
- આજા સનમ, મધુર ચાંદનીમે હમ….
- રહે ના રહે હમ મહેકા કરેંગે….
- આગે ભી જાને ના તુ……
- સંસાર હે એક નદિયા…..
- તું પ્યાર કા સાગર હૈ….
- હર ઘડી બદલ રહી હૈ રૂપ ઝીંદગી….
- નજર ના જામ છલકાવીને ચાલ્યા કયા તમે….