વડોદરા શહેરની ભાગોળે આવેલા આજવા સરોવરના રૂલ લેવલ પરથી વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. આજવા સરોવરમાંથી 212.30 ફૂટે પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. નદી શહેરના કાલાઘોડા બ્રીજ પર 30 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. વિશ્વામિત્રી નદી જે આજવા સરોવરમાંથી વહે છે.રાતે 11.30 વાગે કાલાઘોડા સહિતના બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ખડકાયો . સમા સાવલી રોડથી હરણી તરફનો માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.
Trending
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!
- કોડિનાર- પેટ્રોલપંપના હેતુ માટે ફાળવવામાં આવેલ જમીન સરકાર હસ્તક લેવાઈ
- Nothingએ CMFના નવા ફોનની કરી જાહેરાત…