સામગ્રી :

૧ ટેબલસ્પૂન : અળસી પાવડર

પાણી : ૨ કપ

મધ : ૧  ટેબલ સ્પૂન

ગોળ : ગળાશ મુજબ

બનાવવાની રીત :

સૌ પ્રથમ ૧ નાની તપેલીમાં ૧ કપ પાણી ઉમેરી તેમાં  અળસી પાવડર ઉમેરી તેને ધીમા ગેસ પર થવા દો. જ્યાસુધી પાણી અડધું ના થાય ત્યાં સુધી તેને થવા દો.ત્યારબાદ પાણી ઠંડુ થાય પછી તેમાં મધ ઉમેરી ત્યારબાદ ગોળ ઉમેરી દો.

સવારે-સાંજે આ ચા પીવાથી ઉધરસ તાવ વગેરે જેવી સમસ્યામાં રાહત મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.