વોટરવર્કસ શાખાના રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ૬૦૦ એમ.એમ. ડાયા.નો વાલ્વ બદલાવવાની કામગીરી, ન્યારા હેડવર્કસ પર સ્કાડા ફેઝ-૩ અંતર્ગત ફ્લોમીટર ઇન્સ્ટોલ કરવાની કામગીરી તથા ન્યારા-રૈયાધાર પાણી ટ્રાન્સફર પાઈપલાઈન પર ૯૦૦ એમ.એમ. ડાયા. વાલ્વ બદલવાની કામગીરી કરવા સબબ તા.૨૫/૦૬/૨૦૧૮ ને સોમવારનાં રોજ રાજકોટ શહેરના વેસ્ટઝોન અંતર્ગતના નીચે મુજબના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
ક્રમ | ઝોનનું નામ | વોર્ડ નં. |
૧ | રૈયાધાર ફિલ્ટર આધારિત ગાંધીગ્રામ તથા ૧૫૦’ રીંગરોડ વિસ્તાર | ૧ (પાર્ટ) , ૨ (પાર્ટ), ૯ (પાર્ટ) , ૧૦ (પાર્ટ) |
૨ | ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તાર | ૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ) |
૩ | પોપટપરા(રેલનગર) હેડવર્કસ આધારિત વિસ્તાર | ૩ (પાર્ટ) |
૪ | બજરંગવાડી હેડવર્કસ આધારિત વિસ્તાર | ૨ (પાર્ટ), ૩ (પાર્ટ) |
૫ | મવડી(પુનીતનગર) હેડવર્કસ આધારિત બપોરના ૨ વાગ્યા પછીના વિસ્તાર | ૮(પાર્ટ), ૧૦(પાર્ટ), ૧૧ (પાર્ટ) |