દામનગર શહેર પોલીસ દ્વારા શહેરની મુખ્ય બજારમાં ફ્લેગ માર્ચ અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધતા કેસોથી ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર વિભાગની ગાઈડ લાઇન્સની સમીક્ષા મુખ્ય બજારો શાકમાર્કેટ ભીડભાડવાળા વિસ્તારો સાંકડી બજારો શોપિંગ સેન્ટરો સહિતમાં સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી સમીક્ષા કરાય સોશિયલ ડિસ્ટન્ટ માસ્ક ફરજીયાત જેવી બાબતોનું પાલન કરાય છે કે કેમ ? તે માટે દામનગર પોલીસ સ્ટાફ દ્વારા દિવસમાં વે વખત રાઉન્ડઅપ દામનગર સ્થાનિક પોલીસના સમગ્ર સ્ટાફ દ્વારા મુખ્ય બજારમાં ફ્લેગ માર્ચ ફરી હતી.
Trending
- ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાને KKRએ કર્યો સિલેક્ટ, ઉમરાન મલિક બહાર
- શું આ ટ્રેન્ડ ખરેખર સલૂન જેવા સુંદર વાળ કરવામાં મદદરૂપ છે?
- ગોંડલ: કમઢીયા ગામે પરપ્રાંતિય યુવકની હ-ત્યા!!!
- પાન કાર્ડ પછી હવે મતદાર ID પણ આધાર સાથે લિંક થશે!
- રાજકોટ : ભુવાની 10 વર્ષની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા..!
- લગ્ન જીવનના સંબંધોનો ‘સંગાથ’ આજે નબળો કેમ પડી ગયો ?
- હવે નકલી પાસપોર્ટ અને વિઝા ધરાવતા લોકોની ખેર નથી!!!
- હું વિરોધને લઈને નહીં બોધને લઈને આવ્યો છું: પૂ. મોરારિબાપુ