સૂરજનું ડૂબવું અને ચંદ્રનું ઉગવું,ચંદ્રનું ડૂબવું અને સૂર્યનું ઉગવું એકોઈ નવી વાત નથી. આ એક સૃષ્ટિનો નિયમ છે.દરેક લોકોને દિવસના અંત થવાની રાહ અને રાત થવાની રાહ જોતા હોય છે.કે કયારે રાત પડે અને આપણું કામ પૂરું કરીને આરામ મળે અને દિવસ ભરનો થાક દૂર કરીએ અને આપણાં પરિવાર સાથે સમય પસાર કરીએ.
શું તમે જાણો છો એવા કેટલાય દેશ છે. જ્યાં કયારેય સૂરજ ડૂબતો નથી.જી હા એ એવી જગ્યા કયારેય રાત થતી નથી. સાથે સાથો ક્યારે દિવસ થયો અને કયારે રાત થાય. તમે કયારે ઉઠ્યા છો અને ક્યારે સૂતા છો.
તો આવો જાણીએ એવા કુદરતી પાંચ શહેરો વિષે..
ફિનલેન્ડ પ્રજાસત્તાક ઉત્તર યુરોપના પેનોસ્કેનેડિયન પ્રદેશમાં સ્થિત છે એક નોર્ડિક દેશ છે. ફિનલેન્ડ એવો દેશ છે જ્યાં મોટા ભાગના ગરમી દરમિયાન લગભગ 73 દિવસ સુધી સૂરજ અસ્થ નથી થતો.
નૉર્વે એક એવો દેશ છે.જ્યાં મે થી જુલાય સુધી લગભગ 73 દિવસા સુધી સુરજ અસ્થ થતો નથી. આ કારણો થી નોર્વેને “લૌંડ ઓફ ધ મિદનાઇટ સન” પણ કહેવામા આને છે.
સ્વીડન ઉત્તર યુરોપના બાલ્ટિક સાગર અને બોથાનિયાની ખીણની પશ્ચિમમાં સ્થિત છે.અને તેને એક લબો દરિયા કિનારો પણ આપે છે. સ્કેન્ડિનેવીયાના પૂર્વીય ભાગમાં આવેલ છે પશ્ચિમમાં સ્કેન્ડિનેવિઆઇ પર્વત શ્રૃંખલા છે.જે સ્વીડનને નોર્વેથી અલગ કરે છે.સ્વીડનમાં મે થી ઓગસ્ટ સુધી સૂર્ય અસ્થ થતો નથી.સુરજ અડધી રાત્રે ડૂબે છે અને 4|30 વાગ્યે ફરીથી ઉદય થાય છે.
આઇસલેન્ડ એક એવો દેશ છે જ્યાં મે થી જુલાઈ સુધી સૂરજ ક્યારેય અસ્થ થતો નથી અહીં મધરાતતે પણ લોકો દિવસના પ્રકાશનો આનંદ લઇ શકે છે.
કેનેડા કુલ વિસ્તાર, અને જમીન ક્ષેત્રફળ દ્રષ્ટિથી વિશ્વનું બીજું સૌથી મોટું દેશ છે. તેની સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે આતરરાષ્ટ્રીય રીમા વિશ્વની સૌથી લબી ભૂ સીમા છે. કેનેડા એક વિકસિત દેશ છે તેના પ્રતિ વ્યક્તિ આવક વૈશ્વિક સ્તર પર દસમા સ્થાને છે કેનેડામાં 50 દિવસ સુધી સૂર્ય અસ્થ થતો નથી. આવા કેનેડામાં કેટલાક ભાગોમાં જ થાય છે. જ્યાં ગરમીના મહિનામાં લગભગ 50 દિવસ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે.