રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા કામો માટે નગરજનોને મુખ્ય કચેરી સુધી આવવું ન પડે તે માટે ઘણા વર્ષોી ત્રણ ઝોન કચેરીઓ શરૂ કરવામાં આવેલ છે.
જન્મ મરણ વિભાગની સેવાઓ પણ શહેરીજનોને પોતાના વિસ્તારમાં મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડીયા એક યાદીમાં જણાવે છે કે, પ્રમ તબકકામાં વોર્ડ નં.૦૧, ૦૨, ૦૪,૦૯ અને ૧૪ વોર્ડમાં જન્મના દાખલાની નકલ મળી શકે તે માટે વોર્ડ નં.૧૪ સિંદુરિયા ખાણ શોપીંગ સેન્ટર પાસે આવેલ વોર્ડ ઓફીસ ખાતેી શુભારંભ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મનીષભાઈ રાડીયા, જીતુભાઈ કોઠારી, મુકેશભાઈ રાદડીયા, દલસુખભાઈ જાગાણી, કિરણબેન સોરઠીયા, મુકેશભાઈ મહેતા, પ્રભારી નિલેશભાઈ જલુ, કિરણબેન સોરઠીયા, અનીષ જોષી, કેયુરભાઈમશરૂ, મહેશભાઈ મૈત્રા, ભનુભાઈ પટેલ, રૂપેશ ચાવડા, રમેશભાઈ મંડલીક, મનુભાઈ જોબનપુત્રા, જયવીરસિંહ પરમાર, કેશુભાઈ દોંગા, કમલેશ પાલા,ગીરીશ પોપટ, કિશોરભાઈ પરમાર, કિશોરસિંહ પરમાર, ડો.શીલુ, અનીતાબેન ગોસ્વામી, વિપુલભાઈ માખેલા, શૈલેષભાઈ હાપલીયા, વિજયભાઈ કારિયા, રસિકભાઈ પઢીયાર, કિરીટભાઈ ચૌહાણ, બકુલભાઈ વાઘેલા, અરવિંદભાઈ તલસાણીયા, દિનેશભાઈ (કેપ્ટન) વીરડા, નરેન્દ્રભાઈ મકવાણા, વૈશાલી ગટુભાઈ મહેતા, પ્રભાબેન વસોયા, હિરેન ગોસ્વામી, જયદીપ નકુમ, સંજય રાઠોડ, મૈશરૂ ડાભી વિગેરે તા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્તિ રહ્યાં હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com