પાંચરાજયોની ચૂંટણીનાં પરિણામો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે જેમાં મધ્ય પરદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણા કોણ કોનેપછાડશે અને કોણ આગળ આવશે તેમજ દેશનીવર્તમાન સરકાર જેના હાથમાં છે તેની કામગીરીઓ કેટલી ફળશે તે પણ આ પરિણામો દ્વારાબહાર આવી જશે.
શું જનતાને સંતોષવામાં બીજેપી સરકાર સફળ રહી છે કે પછી જનતાનો મૂડકઈક અલગ છે તે તો હવે આજના પારિણામો જ જણાવી દેશે. આછે અત્યાર સુધીના પરિણામોની એકઝલક ….
મધ્યપ્રદેશ કુલ 230 બેઠક | રાજસ્થાન કુલ 199 બેઠક | છત્તીસગઢ કુલ 90 બેઠક | તેલંગાણા કુલ 119 બેઠક | મિઝોરમ કુલ 40 બેઠક |
ભાજપ – 111 | ભાજપ -76 | ભાજપ -24 | ભાજપ – 12 | ભાજપ -01 |
કોંગ્રેસ – 110 | કોંગ્રેસ -108 | કોંગ્રેસ -59 | કોંગ્રેસ – 16 | કોંગ્રેસ -11 |
અન્ય – 05 | અન્ય –01 | અન્ય -07 | TRS -91 | MNF -16 |