મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ,તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામ વલણ આવવાના શરૂ થઈ ગયા છે.
મધ્યપ્રદેશ– રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ
તેલંગાણામાં TRS (તેલંગાણા રાષ્ટ્ર સમિતી) આગળ
મિઝોરમમાં MNF (મિઝોરમ નેશનલ ફ્રન્ટ) આગળ
મધ્યપ્રદેશકુલ 230 બેઠક | રાજસ્થાનકુલ 199 બેઠક | છત્તીસગઢકુલ 90 બેઠક | તેલંગાણાકુલ 119 બેઠક | મિઝોરમકુલ 40 બેઠક |
ભાજપ –109 | ભાજપ -76 | ભાજપ -24 | ભાજપ -11 | ભાજપ -01 |
કોંગ્રેસ -106 | કોંગ્રેસ -108 | કોંગ્રેસ -59 | કોંગ્રેસ -16 | કોંગ્રેસ -11 |
અન્ય – 05 | અન્ય –01 | અન્ય -07 | TRS -89 | MNF -16 |
રાજસ્થાનમાં વસુંધરા રાજ આગળ,મધ્યપ્રદેશમાં દ્શિવરાજસિંહ ચૌહાણ આગળ,છતીસગઢમાં રમન સિંહ આગળ,તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવ આગળ ,મિઝૉરામમાં લલ થનહાવલા હાલ આગળ.